- Advertisement -

ગીરગઢડાના નાળિયેરી મોલી ગામે યોજાયો પશુ નિદાન કેમ્પ

ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુ થકી પશુપાલકોને મળી ઘર આંગણે સેવા

ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુના કાર્યક્રમોની સાથે પશુ નિદાન કેમ્પ પણ યોજાઈ રહ્યા છે. સ્વસ્થ પશુ- સ્વચ્છ દૂધ અંતર્ગત દુધાળા પશુઓને રોગ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત સેવા સેતુના કાર્યક્રમમાં વેટરનરી ડોક્ટર્સ દ્વારા પશુપાલકોના પશુઓને નિદાન, રસીકરણ તેમજ કૃમિનાશક દવા આપી પશુનુ આરોગ્ય સ્વસ્થ રહે તે માટે પશુ શિબિર પણ કરવામાં આવે છે. ગીર ગઢડા તાલુકાના નાળિયેરી મોલી ગામે પશુપાલકોના બીમાર પશુની સારવાર સેવાસેતુના કાર્યક્રમમાં અલગ કેમ્પ કરીને કરવામાં આવી હતી. સેવાસેતુના કાર્યક્રમમાં 3089 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તેમ મુખ્ય સંકલન કર્તા મામલતદાર શ્રી કોરડીયા એ જણાવ્યું હતું.

Girgadhada Na Naliyeri Moli Game Yojayo Pasu Nidana Kempa 02

- Advertisement -

- Advertisement -

120

Get real time updates directly on you device, subscribe now.

ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુ થકી પશુપાલકોને મળી ઘર આંગણે સેવા

ગીરગઢડાના નાળિયેરી મોલી ગામે યોજાયો પશુ નિદાન કેમ્પ

ગીર સોમનાથ જિલ્લામાં સેવા સેતુના કાર્યક્રમોની સાથે પશુ નિદાન કેમ્પ પણ યોજાઈ રહ્યા છે. સ્વસ્થ પશુ- સ્વચ્છ દૂધ અંતર્ગત દુધાળા પશુઓને રોગ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત સેવા સેતુના કાર્યક્રમમાં વેટરનરી ડોક્ટર્સ દ્વારા પશુપાલકોના પશુઓને નિદાન, રસીકરણ તેમજ કૃમિનાશક દવા આપી પશુનુ આરોગ્ય સ્વસ્થ રહે તે માટે પશુ શિબિર પણ કરવામાં આવે છે.

Also You like to read
1 of 206
Related Posts
1 of 439
Girgadhada Na Naliyeri Moli Game Yojayo Pasu Nidana Kempa 01
Girgadhada Na Naliyeri Moli Game Yojayo Pasu Nidana Kempa 01

ગીર ગઢડા તાલુકાના નાળિયેરી મોલી ગામે પશુપાલકોના બીમાર પશુની સારવાર સેવાસેતુના કાર્યક્રમમાં અલગ કેમ્પ કરીને કરવામાં આવી હતી. સેવાસેતુના કાર્યક્રમમાં 3089 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તેમ મુખ્ય સંકલન કર્તા મામલતદાર શ્રી કોરડીયા એ જણાવ્યું હતું.

Girgadhada Na Naliyeri Moli Game Yojayo Pasu Nidana Kempa 02
Girgadhada Na Naliyeri Moli Game Yojayo Pasu Nidana Kempa 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More