ગિરનાર પરીક્રમાનાં સુચારૂ આયોજના અર્થે જિલ્લા કલકેટરએ લાયઝન અધિકારીઓની નિયુક્તિ કરી

ગિરનાર પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે જિલ્લા કલકેટરશ્રીએ વિભાગવાર લાયઝન અધિકારીઓની નિયુક્તિ કરી

જૂનાગઢ તા.૫, ગિરનારની પરિક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિભાગ/કચેરીવાર લાયઝન અધીકારીની નિમણુક કરવામાં આવી છે. જે મુજબ કલેકટર કચેરનાં વડા ડો. સૈારભ પારઘી મો નં- ૯૯૭૮૪ ૦૬૨૧૧ અને ફોન નંબર ૦૨૮૫-૨૬૩૬૧૦૦/૨૬૩૦૧૦૦ છે. જેમનાં લાય્ઝન અધીકારી નિવાસી અધિક કલકેટરશ્રી ડી.કે.બારીયા જેમનાં મો નંબર ૯૯૭૮૪ ૦૬૭૪૩ છે. કચેરી ફોન- ૦૨૮૫-૨૬૩૬૬૬૬ છે. મહાનગર પાલીકાનાં કમિશ્નરશ્રી તુષાર સુમેરા મો- ૯૯૭૮૪ ૦૦૫૦૧ છે.

Girnar Parikrama Sucaru Yojana
230

Get real time updates directly on you device, subscribe now.

ગિરનાર પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે જિલ્લા કલકેટરશ્રીએ વિભાગવાર લાયઝન અધિકારીઓની નિયુક્તિ કરી

Also You like to read
1 of 178

જૂનાગઢ તા.૫, ગિરનારની પરિક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિભાગ/કચેરીવાર લાયઝન અધીકારીની નિમણુક કરવામાં આવી છે. જે મુજબ કલેકટર કચેરનાં વડા ડો. સૈારભ પારઘી મો નં- ૯૯૭૮૪ ૦૬૨૧૧ અને ફોન નંબર ૦૨૮૫-૨૬૩૬૧૦૦/૨૬૩૦૧૦૦ છે. જેમનાં લાય્ઝન અધીકારી નિવાસી અધિક કલકેટરશ્રી ડી.કે.બારીયા જેમનાં મો નંબર ૯૯૭૮૪ ૦૬૭૪૩ છે. કચેરી ફોન- ૦૨૮૫-૨૬૩૬૬૬૬ છે. મહાનગર પાલીકાનાં કમિશ્નરશ્રી તુષાર સુમેરા મો- ૯૯૭૮૪ ૦૦૫૦૧ છે. ફોન નંબર ૦૨૮૫- ૨૬૫૦૪૫૦ છે. તેમના લાય્ઝન અધિકારી નાયબ કમિશ્નરશ્રી એમ.કે.નંદાણિયા કે જેમનાં મો નં- ૯૦૯૯૮ ૭૭૪૭૭ અને ૯૯૦૯૯ ૨૨૫૨૬ છે. પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંઘ મો નં ૯૯૭૮૪ ૦૫૨૫૦ છે. તેમના લાયઝન અધીકારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી.જાડેજા મો નં- ૯૯૭૮૪ ૦૭૮૯૮ અને ફોન નંબર ૦૨૮૫-૨૬૫૧૧૩૫ છે. નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલ કે.બેરવાલ મો- ૯૯૭૮૪ ૦૫૧૫૬ ફોન નં ૨૮૫-૨૬૩૧૧૮૨ છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ ડો. ચિરાગ મહેતા મો- ૭૫૬૭૮ ૮૫૧૧૧ ફોન-૦૨૮૫-૨૬૩૩૧૯૬ છે.

Girnar Parikrama Sucaru Yojana
Girnar Parikrama Sucaru Yojana
Related Posts
1 of 367

જેમનાં લાયજન ડો. સી.એલ.વ્યાસ મો- ૭૫૬૭૮ ૮૪૯૯૯ ફોન- ૦૨૮૫-૨૬૩૩૧૩૧ છે. જનરલ હોસ્પીટલ ડો. ભાવેશ બગડા મો- ૯૭૨૭૬ ૯૨૪૦૭ ફોન-૦૨૮૫- ૨૬૫૧૪૩૬ છે. જેમનાં લાયઝન ડો. ટી.જી.સોલંકી મો- ૯૮૨૫૪ ૪૯૯૬૨ અને ૭૦૬૯૦ ૬૭૦૫૨ છે. જિલ્લા પુરવઠા અધિકારી જે.એમ.રાવલ મો- ૯૯૭૮૪ ૦૫૩૪૬ ફોન ૦૨૮૫-૨૬૩૩૭૭૮ છે. મદદનીશ કમિશ્નર ખોરાક અને ઐષધ નિયમન તંત્ર શ્રી વી.પી. સોલંકી મો- ૯૮૨૫૧ ૭૧૪૮૪ છે. જ્યારે તેમનાં લાયઝન જે.એચ.શાહ ૯૮૨૪૦ ૫૩૯૪૯ ફોન- ૦૨૮૫- ૨૬૩૦૧૯૩ છે. જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં નાયબ માહિતી નિયામક શ્રી આર.કે.જાની મો- ૯૮૨૫૭ ૬૫૫૯૯ ફોન- ૦૨૮૫-૨૬૩૨૮૫૩ છે જેમનાં લાયઝન અધિકારી અશ્વિન પટેલ ૯૪૨૮૭ ૭૭૦૧૦ ફોન- ૦૨૮૫- ૨૬૩૩૨૮૧ છે. પ્રાદેશીક વાહન વ્યવહાર કચરેી જૂનાગઢનાં શ્રી વાય એચ. સરવૈયા મો- ૮૪૬૯૭ ૭૭૫૫૯ ફોન- ૦૨૮૫- ૨૬૧૦૬૯૧ છે. જેમનાં લાયઝન અધીકારી શ્રી એ.એચ. પ્રજાપતિ ૮૧૪૦૦ ૦૧૨૧૮ છે. જિલ્લા આપતિ વ્યવસ્થાપન નાં લાયઝન અધિકારી યકીન શિવાની મો- ૯૪૨૭૪ ૩૩૯૭૯ ફોન- ૦૨૮૫-૨૬૩૩૪૪૬/૪૭/૪૮ છે. કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા શ્રી ડી.એમ.સીંધલ મો- ૯૯૭૮૪ ૦૬૮૨૪ ફોન- ૦૨૮૫-૨૬૨૫૦૩૬ લાયઝન કા. ઇ.શ્રી વીવી.કારીયા મો ૯૯૭૮૪ ૪૦૬૯૨ ફોન-૦૨૮૫- ૨૬૨૧૫૭૭ છે. કાર્યપાલક ઈજનેરશ્રી પી.જી.વી.સી.એલ.શ્રી યુ.જી.વસાવા મો- ૯૮૭૯૬ ૧૮૭૬૮ ફોન- ૦૨૮૫- ૨૬૫૪૭૬૫ છે. લાયઝન અધિકારી એન.પી. ગોહીલ નાયબ ઈજનેર મો– ૯૮૭૯૨ ૦૨૧૧૧ ફોન- ૦૨૮૫- ૨૬૩૫૮૭૮ છે.  કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) શ્રી એલ.વી.બારીયા મો- ૯૯૭૯૫ ૫૧૬૫૭ ફોન- ૦૨૮૫- ૨૬૩૧૬૨૮ તેમનાં લાયઝન મદદનીશ ઈજનેર બી.એસ.ચાનિયારા મો- ૯૪૦૮૩ ૨૩૭૭૧ છે. કાર્યપાલક ઈજનેરશ્રી (પંચાયત) એઇ.વી.બારીયા ૯૯૭૯૫ ૫૧૬૫૭ ફોન- ૦૨૮૫-૨૬૩૪૨૯૫ લાયઝન કા.ઇ. બી.એલ.મકવાણા મો-૯૪૨૬૩ ૭૯૭૧૧ ફોન- ૦૨૮૫- ૨૬૩૪૭૨૬ છે. સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી કે.એમ.પરમાર મો- ૯૮૨૫૭ ૨૭૯૬૨ ફોન- ૦૨૮૫- ૨૬૩૦૧૬૬ લાયઝન એન.એસ.પાટણવાડીયા  મો- ૯૮૨૫૭ ૨૭૯૬૨ ફોન- ૦૨૮૫- ૨૬૩૦૧૬૬ છે. વિભાગિય નિયામકશ્રી એસ.ટી. શ્રી જી.ઓ.શાહ મો- ૬૩૫૯૯ ૧૯૦૩૫ ફોન- ૦૨૮૫-૨૬૭૦૧૩૪ લાયઝન અધીકારીશ્રી કે.એમ.જોજા વિભાગિય યાંત્રીક અધીકારીશ્રી મો- ૬૩૫૯૯૧૮૫૬૨ ફોન- ૦૨૮૫- ૨૬૭૦૧૭૮ જ્યારે વિભાગિય પરિવહન અધિકારી આર.ડી.પીલવાઇકર મો- ૬૩૫૯૯ ૧૮૫૫૪ ફોન- ૦૨૮૫- ૨૬૭૦૪૭૬ અને વહીવટી અધિકારી એ.એલ.શીંગાળા મો- ૯૮૨૫૬ ૯૫૫૧૮ ફોન- ૦૨૮૫- ૨૬૭૦૧૩૪ છે. નાયબ કાર્યપાલક ઈજનેર(માર્ગ ને મકાન વિદ્યુત) શ્રી યશપાલસિંહ ઝાલા મો- ૯૮૭૯૬ ૫૫૭૫૭ છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા જૂનાગઢનાં શ્રી વા.પી. જોષી મો- ૯૮૨૪૨ ૮૮૦૯૨ છે.  ઉક્ત તમામ વિભાગ કચેરીઓ પારસ્પરીક સંકલનથી કામગીરી કરશે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More