- Advertisement -

ગિરનાર રોપવે પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

ગિરનાર રોપવે પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

જુનાગઢ તા.૬ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન આજે ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે ઉષા બ્રેંકો દ્વારા આ  કામગીરી  ઝડપભેર હાથ ધરાઇ રહી છે. આગામી ૩ થી ૫ મહિનામાં  કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટી થી  રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે.વિજયભાઈ રૂપાણી એ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહમહેતા સરોવર બ્યુટીફિકેશન  કામ હાથ ધરાઇ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 01

- Advertisement -

- Advertisement -

310

Get real time updates directly on you device, subscribe now.

ગિરનાર રોપવે પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

જુનાગઢ તા.૬ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન આજે ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે ઉષા બ્રેંકો દ્વારા આ  કામગીરી  ઝડપભેર હાથ ધરાઇ રહી છે.

Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 04
Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 04
Related Posts
1 of 393

આગામી ૩ થી ૫ મહિનામાં  કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટી થી  રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે.વિજયભાઈ રૂપાણી એ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહમહેતા સરોવર બ્યુટીફિકેશન  કામ હાથ ધરાઇ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

Also You like to read
1 of 204
Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 03
Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 03

આ યાત્રાધામ સહિત સાસણ ગીર  સિંહ દર્શન અને ભગવાન સોમનાથદાદાના દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે  દેશ વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 02
Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 02

મુખ્યમંત્રી એ વિશ્વાસ દર્શાવ્યો કે આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગર ની ઇકોનોમીને નવો વેગ મળશે. શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડા અને જૂનાગઢ મહાનગરના મેયર પણ જોડાયા હતા.

Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 01
Girnar Ropeway Project Ni Kamagiri Nu Niriksana Karata Mukhyamantri Vijayabhai Rupani 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More