ગ્રામ્ય અને શહેરી કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ઘા ગાંધીનગર ખાતે યોજાઇ

જિલ્લા કક્ષાએ પ્રાચીન અને રાસ ગરબા સ્પર્ઘામાં પ્રથમ ક્રમે વિજેતા ટીમો રાજકોટ ખાતે યોજાનાર રાજયકક્ષાની સ્પર્ઘામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિઘિત્વ કરશે.

ગાંધીનગર: ગુરૂવાર: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ઘાનું આયોજન ટાઉનહોલ, સેકટર-૧૭, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 04
313

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર જિલ્લા કક્ષાની ગ્રામ્ય અને શહેરી કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ઘા ગાંધીનગર ખાતે યોજાઇ

Related Posts
1 of 323

જિલ્લા કક્ષાએ પ્રાચીન અને રાસ ગરબા સ્પર્ઘામાં પ્રથમ ક્રમે વિજેતા ટીમો રાજકોટ ખાતે યોજાનાર રાજયકક્ષાની સ્પર્ઘામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિઘિત્વ કરશે.

Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 01
Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 01

ગાંધીનગર: ગુરૂવાર: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ઘાનું આયોજન ટાઉનહોલ, સેકટર-૧૭, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

Also You like to read
1 of 135
Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 02
Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 02

આ નવરાત્રિ રાસ ગરબા સ્પર્ઘામાં ગ્રામ્ય કક્ષાની પ્રાચીન ગરબા સ્પર્ઘામાં પ્રથમ નંબરે ઓમ લેન્ડ માર્ક સ્કુલ, રાસમાં પ્રથમ ક્રમે શૌર્ય કલ્ચરલ ગૃપ ઓફ પર્ફોમીંગ આર્ટસ વિજેતા થઇ હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં રાસમાં પ્રથમ ક્રમે સુંદરમૂ કલ્ચરલ ગૃપ ઓફ પર્ફોમીંગ આર્ટ, અર્વાચીન અને પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે પનઘટ કલા કેન્દ્ર વિજેતા રહી હતી.

Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 03
Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 03

ગ્રામ્ય અને શહેરી કક્ષાની સ્પર્ઘામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ ટીમો આગામી તા. ૨૨ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમ્યાન રાજકોટ ખાતે યોજાનાર રાજય કક્ષાની સ્પર્ઘામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિઘિત્વ કરશે, તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 04
Gramy Ane Saheri Kaksani Navaratri Ras Garaba Spardha Gandhinagar Khate Yojai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More