- Advertisement -

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે કામધેનુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે

સ્નાતકના ૬૧ અને અનુસ્નાતકના ૧૨ વિદ્યાર્થીઓને પદવી અપાશે

રાજય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા છઠ્ઠો પદવીદાન સમારોહ તા. ૧૭/૦૧/૨૦૨૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. આ સમારોહ કુલાધિપતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે. રાજયના પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત કો- ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી.આણંદના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી કિશોરસિંહ એમ. ઝાલાના મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન, આશીર્વચન તેમજ દિક્ષાંત પ્રવચન આપશે તેમ કામધેનુ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.

Gujarat Forensic Science University Kahte Kamdhenu University No Chotho Padvidan Smaroh Yojayo

- Advertisement -

- Advertisement -

147

Get real time updates directly on you device, subscribe now.

કામધેનુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાશે

સ્નાતકના ૬૧ અને અનુસ્નાતકના ૧૨ વિદ્યાર્થીઓને પદવી અપાશે

રાજય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા છઠ્ઠો પદવીદાન સમારોહ તા. ૧૭/૦૧/૨૦૨૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. આ સમારોહ કુલાધિપતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે. રાજયના પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત કો- ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી.આણંદના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી કિશોરસિંહ એમ. ઝાલાના મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન, આશીર્વચન તેમજ દિક્ષાંત પ્રવચન આપશે તેમ કામધેનુ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.

Also You like to read
1 of 152
Related Posts
1 of 439
Gujarat Forensic Science University Kahte Kamdhenu University No Chotho Padvidan Smaroh Yojayo
Gujarat Forensic Science University Kahte Kamdhenu University No Chotho Padvidan Smaroh Yojayo

આ પદવીદાન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના સ્નાતકના ૬૧ વિદ્યાર્થીઓ અને અનુસ્નાતકના ૧૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, તેમજ સ્નાતક કક્ષાની ૨ વિદ્યાર્થિનીઓને ૭ મેડલો અને અનુસ્નાતકના ૩ વિદ્યાર્થીઓને ત્રણ મેડલ આપવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે. (વિપુલ ચૌહાણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More