ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં ૧૧ ઓગષ્ટે લેવાનારી સુપર વાઈઝર ઇન્સટ્રક્ટર ઇલેટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગો ની પરીક્ષા મોકૂફ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ આવતી કાલે 11 ઓગષ્ટ, રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની લેવાનારી સુપર વાઈઝર ઇન્સટ્રક્ટર ઇલેટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક  પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. (સી.એમ.-પી.આર.ઓ. / વિપુલ ચૌહાણ / માનવાલા)

Gujarat Gaun Seva Pasandagee Mandal
221

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 117
Related Posts
1 of 302
Gujarat Gaun Seva Pasandagee Mandal
Gujarat Gaun Seva Pasandagee Mandal

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ આવતી કાલે 11 ઓગષ્ટ, રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની લેવાનારી સુપર વાઈઝર ઇન્સટ્રક્ટર ઇલેટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક  પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. (સી.એમ.-પી.આર.ઓ. / વિપુલ ચૌહાણ / માનવાલા)

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More