ગુજરાત હાઇકોર્ટ ખાતે ધ્‍વજવંદન કરાવતા કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ

નીચલી કોર્ટોની  પેન્ડન્સી ત્વરિત જોઇ શકાય તેવાં વોરરૂમંનુ ઉદધાટન કરતાં કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિશ્રી

ગુજરાત વડી અદાલતના પ્રાંગણમાં ૭૩માં સ્‍વાતંત્ર્યપર્વની ઊજવણી પ્રસંગે યોજાયેલા ધ્‍વજવંદન કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી અનંતભાઇ એસ. દવે એ રાષ્‍ટ્રધ્‍વજને લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાવ્‍યું હતું. ગુજરાત હાઇકોર્ટના મુખ્‍ય પ્રવેશદ્વારની સામે પટાંગણમાં મૂકવામાં આવેલ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રીએ પુષ્‍પાંજલિ અર્પણ કરી ભાવાંજલી અર્પણ કરી હતી.

Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 02
529

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાત હાઇકોર્ટ ખાતે ધ્‍વજવંદન કરાવતા કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી

Related Posts
1 of 302
નીચલી કોર્ટોની  પેન્ડન્સી ત્વરિત જોઇ શકાય તેવાં વોરરૂમંનુ ઉદધાટન કરતાં કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિશ્રી
Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 05
Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 05

ગુજરાત વડી અદાલતના પ્રાંગણમાં ૭૩માં સ્‍વાતંત્ર્યપર્વની ઊજવણી પ્રસંગે યોજાયેલા ધ્‍વજવંદન કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી અનંતભાઇ એસ. દવે એ રાષ્‍ટ્રધ્‍વજને લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાવ્‍યું હતું. ગુજરાત હાઇકોર્ટના મુખ્‍ય પ્રવેશદ્વારની સામે પટાંગણમાં મૂકવામાં આવેલ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રીએ પુષ્‍પાંજલિ અર્પણ કરી ભાવાંજલી અર્પણ કરી હતી.

Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 01

Also You like to read
1 of 117

રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્‍યા બાદ કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી અનંતભાઇ એસ. દવેએ ઉપસ્‍થિત હાઇકોર્ટના અધિકારીઓ- કર્મચારીઓના પરિવારજનો સાથે સ્‍વાતંત્ર્ય પર્વની શુભેચ્‍છાઓની આપ-લે કરી હતી.

Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 02
Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 02

કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અનંતભાઇ એસ.દવેએ નીચલી કોર્ટોનાં કેસોની પેન્ડેન્સી ત્વરિત જોઇ શકાય તેવાં ‘વોર રૂમ’ નુ ઉદધાટન કાર્યુ હતુ આ વોર રૂમ દ્વારા કોર્ટો કેસોની પેન્ડેન્સી સિવાય નીચલી કોર્ટોની ઇન્ફાસ્ટ્રકચર વિશેની પણ માહિતી મેળવી શકાશે  તેમ કાર્યકારી ન્યાયમુર્તિશ્રીએ સ્વાતંત્ર દિનની દેશવાસીઓને શુભેચ્છા આપતાં જણાવ્યું

Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 03

ધ્‍વજવંદન કાર્યક્રમની ઊજવણીમાં ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયમૂર્તિશ્રીઓ, ગુજરાત હાઇકોર્ટના રજીસ્‍ટ્રાર જનરલ શ્રી એચ.ડી. સુથાર, એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદી, એડિશનલ એડવોકેટ જનરલ શ્રી પ્રકાશભાઇ જાની, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્‍યાયાધીશશ્રીઓ, અગ્રણી વકીલશ્રીઓ, અગ્રણી નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Gujarat High Court Khate Dh‍vajavandana Karavata Karyakari Mukhya Nyayamurti 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More