ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ત્રણ મહિલા GIDC

મુખ્યમંત્રીશ્રીની અંદિજાનમાં ફિક્કીની વૂમન સબ કમિટીમાં ઉપસ્થિતિ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા – ફિક્કીની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિરૂપ માતાઓ-બહેનોને  સંબોધન કરતા જણાવ્યું કે સમાવેશક આર્થિક વિકાસ માટે મહિલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોનું ક્ષમતા નિર્માણ આવશ્યક છે.

Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 02
266

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ત્રણ મહિલા GIDC

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા – ફિક્કીની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિરૂપ માતાઓ-બહેનોને  સંબોધન કરતા જણાવ્યું કે સમાવેશક આર્થિક વિકાસ માટે મહિલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોનું ક્ષમતા નિર્માણ આવશ્યક છે.

  • મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસ
  • મુખ્યમંત્રીશ્રીની અંદિજાનમાં ફિક્કીની વૂમન સબ કમિટીમાં ઉપસ્થિતિ :-
  • કોઇ પણ સમાજનો વિકાસ-સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે – મુખ્યમંત્રીશ્રી
  • ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ત્રણ મહિલા GIDC
Related Posts
1 of 359

શ્રી વિજયભાઈ રૂપાણીએ ફિક્કીની મહિલા પાંખ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્કર્ષ માટે કરાઈ રહેલા આ પ્રકારના પ્રોત્સાહક પ્રયાસો માટે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આવી સકારાત્મક સોચ મહિલા સશક્તીકરણના ઉદ્દેશ્યને વેગ આપે છે.

Also You like to read
1 of 172
Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 01
Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 01

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કોઇ પણ સમાજનો વિકાસ, સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે અને આ મંત્રને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દરેક ક્ષેત્રમાં મહિલા  સશક્તિકરણ અને મહિલા સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. તેમણે ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વિશેષ મહિલા GIDC સરકારે કરી છે તેની પણ ભૂમિકા આપી હતી.

Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 03
Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 03

આ અવસરે અંદિજાનના ગવર્નર શ્રી શુખરત અબ્દુરહમોનોવ, ફિક્કીની વૂમન સબ કમિટીના પ્રેસિડેન્ટ એચ. તલવાર અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઉઝબેકિસ્તાનના ચેરમેન શ્રી અદખમ ઇક્રામોવે પ્રસંગોચિત સંબોધન કર્યા હતાં. ફિક્કીની વૂમન સબ કમિટીમાં ઉદ્યોગ સાહસિક નારીશક્તિ પણ ઉપસ્થિત રહી હતી. (સીએમ પીઆરઓ-માનવાલા)

Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 02
Gujarat Ma Mahila Udyog Sahsiko Mate Trana Mahila Gidc 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More