- Advertisement -

ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળતા અનિલ મુકિમ

ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા શ્રી અનિલ મુકિમ

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી શ્રી અનિલ મુકિમે આજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સોંપીને સુદિર્ઘ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.

Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 03

- Advertisement -

- Advertisement -

451

Get real time updates directly on you device, subscribe now.

Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 01
Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 01
Also You like to read
1 of 212
Related Posts
1 of 401

શ્રી મુકિમે સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચિફ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ છેલ્લે કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂકયા છે.

Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 02
Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 02

મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપીને ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે રાજયના વરિષ્ઠ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને નવનિયુક્ત મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને શુભેચ્છા પાઠવી હતી. (જનક દેસાઈ)

Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 03
Gujarat Na 29 Ma Mukhya Sachiv Tarike Charge Sambhalta Anil Mukim 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More