બોર્ડ પરીક્ષાના કેન્દ્રોની આસપાસના કોપીયર મશીન માટે પ્રતિબંધ

એસ.એસ.સી તથા એચ.એસ.સી.ની પુરક પરીક્ષાના કેન્દ્રોની આસપાસના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

જામનગર તા.૧૦ જુલાઈ, આગામી તા.૧૧ જુલાઈ ૨૦૧૯ થી ૧૪ જુલાઈ ૨૦૧૯ સુધી એસ.એસ.સી. તથા એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાની સંભાવના છે.

435

Get real time updates directly on you device, subscribe now.

એસ.એસ.સી તથા એચ.એસ.સી.ની પુરક પરીક્ષાના કેન્દ્રોની આસપાસના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

Related Posts
1 of 323

જામનગર તા.૧૦ જુલાઈ, આગામી તા.૧૧ જુલાઈ ૨૦૧૯ થી ૧૪ જુલાઈ ૨૦૧૯ સુધી એસ.એસ.સી. તથા એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાની સંભાવના છે.

Also You like to read
1 of 140

Exam

જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લામાં નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૫૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી / અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૧૧ જુલાઈ ૨૦૧૯ થી ૧૪ જુલાઈ ૨૦૧૯ સુધી સવારના ૯:૩૦ કલાકથી સાંજના ૬:૩૦ કલાક સુધી(જાહેર રજા સિવાયના દિવસોમાં) તેઓના કોપીયર મશીનો દ્રારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તથા સદરહું પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. (source : gujaratinformation.net)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More