ગુજરાત રાજય યુવક બોર્ડ ખેડા જિલ્લો

ખેડા જિલ્લામાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સાફ-સફાઈ અને પુષ્પ વંદન કાર્યક્રમ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના યુવાનોને ગુજરાતમાં આવેલી મહાપુરુષોની પ્રતિમાઓને દર મહિને પહેલી તારીખે સાફ-સફાઈ કરી કંકુ તિલક અને ફુલહાર પહેરાવી પ્રતિમાઓનું પુષ્પ વંદન કરવાનો અનુરોધ કર્યો હતો. આ અપીલને વધાવી ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ખેડા જિલ્લા સંયોજક પ્રણવ સાગરના માર્ગદર્શનથી સતત ચોથા મહિને , દર માસની પહેલી તારીખે ખેડા જિલ્લામાં આવેલ તમામ પ્રતિમાની  સાફ સફાઈ અને પુષ્પ વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અંતર્ગત ચાલતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો અને સંયોજક દ્વારા સુંદર આયોજન કરાયું હતુ.

Gujarat Rajya Yuvak Board Kheda Jillo 01
156

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાત રાજય યુવક બોર્ડ ખેડા જિલ્લો

ખેડા જિલ્લામાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સાફ-સફાઈ અને પુષ્પ વંદન કાર્યક્રમ

Gujarat Rajya Yuvak Board Kheda Jillo 01
Gujarat Rajya Yuvak Board Kheda Jillo 01
Related Posts
1 of 367

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના યુવાનોને ગુજરાતમાં આવેલી મહાપુરુષોની પ્રતિમાઓને દર મહિને પહેલી તારીખે સાફ-સફાઈ કરી કંકુ તિલક અને ફુલહાર પહેરાવી પ્રતિમાઓનું પુષ્પ વંદન કરવાનો અનુરોધ કર્યો હતો.

Also You like to read
1 of 180
Gujarat Rajya Yuvak Board Kheda Jillo 02
Gujarat Rajya Yuvak Board Kheda Jillo 02

આ અપીલને વધાવી ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ખેડા જિલ્લા સંયોજક પ્રણવ સાગરના માર્ગદર્શનથી સતત ચોથા મહિને, દર માસની પહેલી તારીખે ખેડા જિલ્લામાં આવેલ તમામ પ્રતિમાની  સાફ સફાઈ અને પુષ્પ વંદન કરવામાં આવ્યું હતું.

Gujarat Rajya Yuvak Board Kheda Jillo 03
Gujarat Rajya Yuvak Board Kheda Jillo 03

આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અંતર્ગત ચાલતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો અને સંયોજક દ્વારા સુંદર આયોજન કરાયું હતુ.

Gujarat Rajya Yuvak Board Kheda Jillo 04
Gujarat Rajya Yuvak Board Kheda Jillo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More