- Advertisement -

ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીના ૧૬૭મા જન્મ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજીના ૧૬૭મા જન્મ દિવસ નિમિત્તે તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના નાયબ સચિવ શ્રી એ. બી. કરોવા દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

Gujarat Vidhan Sabha Khate Swatantra Senani Sri Abbas Tyabji Na 167ma Janm Divas Nimitte Puspanjali Apai

- Advertisement -

- Advertisement -

165

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીના ૧૬૭મા જન્મ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજીના ૧૬૭મા જન્મ દિવસ નિમિત્તે તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના નાયબ સચિવ શ્રી એ. બી. કરોવા દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ૧લી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરા ખાતે જન્મનાર શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજી સન ૧૮૭૯-૧૯૧૩ દરમિયાન ૩૪ વર્ષ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા રાજ્યામાં ન્યાય ખાતામાં નોકરી કરી, ગાયકવાડના મિત્ર બન્યા હતા.

Gujarat Vidhan Sabha Khate Swatantra Senani Sri Abbas Tyabji Na 167ma Janm Divas Nimitte Puspanjali Apai
Gujarat Vidhan Sabha Khate Swatantra Senani Sri Abbas Tyabji Na 167ma Janm Divas Nimitte Puspanjali Apai
Related Posts
1 of 484

સન ૧૯૧૯માં જલિયાંવાલા બાગનાં હત્યાકાંડની તપાસ સમિતિમાં શ્રી તૈયબજીની ગાંધીજી દ્વારા પસંદગી કરવામાં આવી હતી. સન ૧૯૨૧માં ‘ટિળક સ્વરાજ ફાળો’ ઉઘરાવવામાં પણ તેમનું ઘણું મોટું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને ધર્મપ્રેમી, પ્રામાણિક, ન્યાયી અને ખુદાની બંદગી કરનાર શ્રી અબ્બાસ તૈયબજીના જીવનકાળના સંસ્મરણો યાદ કરી, તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા. (ધવલ શાહ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More