ગુજરાતના ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી શકે તેવું કૌવત

ગુજરાતના ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી શકે તેવું કૌવત

રાજકોટ, તા. ૨૪ ઓક્ટોબર – ખેલ મહાકુંભ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, રાજકોટ શહેર સંચાલિત રાજ્યકક્ષાની સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ, સ્વિમીંગ પુલ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 01
223

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાતના ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી શકે તેવું કૌવત

રાજકોટતા. ૨૪ ઓક્ટોબર – ખેલ મહાકુંભ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમતયુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીરાજકોટ શહેર સંચાલિત રાજ્યકક્ષાની સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલસ્વિમીંગ પુલકોઠારીયા રોડરાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

  • ખેલમહાકુંભ અંતર્ગત
  • રાજ્યસરકાર દ્વારા અપાતી આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ થકી ગુજરાતના ખેલાડીઓ વૈશ્વિક કક્ષાએ નામના કાઢી રહ્યા છે  ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ
  • રાજ્યકક્ષાની સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધાનો શુભારંભ કરાવતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ
  • રાજ્યકક્ષાની સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધામાં અંદાજિત ૨૦૦ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો
Related Posts
1 of 364

અત્રે ઉલ્લેખનિય છે કેરાજ્યકક્ષા સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધામાં અંદાજિત ૨૦૦ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ ૧૬ કેટેગરીમાં યોજવામાં આવે છે જે પૈકી સાત કેટેગરીની સ્પર્ધા રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ૪૦૦ મી. વ્યક્તિગત મિડલે૧૦૦ મી. બેક સ્ટ્રોક૫૦ મી. બટરફ્લાય સ્ટ્રોક૨૦૦ મી. ફ્રી સ્ટાઈલ૨૦૦ મી. બેક સ્ટ્રોક૧૦૦ મી. ફ્રી સ્ટાઈલX૧૦૦ મી. મીડલે રીલે જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Also You like to read
1 of 176
Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 03
Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 03

આ તકે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કેગુજરાતના ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી શકે તેવું કૌવત ભરપુર પ્રમાણમાં છે. ખેલ મહાકુંભના માધ્યમ થકી આ કૌવતને બહાર લાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ટક્કર ઝીલી શકે તેવા પ્રકારની સુવિધાઓ રાજ્યસરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. રાજ્યસરકાર દ્વારા અપાતી આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ થકી ખામીઓને ખુબીમાં ફેરવીને ગુજરાતના ખેલાડીઓએ વૈશ્વિક કક્ષાએ નામના કાઢી રહ્યા છે. આ તકે જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.બી.જાડેજાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 02
Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 02

આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ડી.જે વાધેલાગ્રામ્ય રમત-ગમત અધિકારીશ્રી પ્રવિણાબેન પાંડાવદર,  હેડ કોચશ્રી ક્રિશ્નાબેન પંડ્યાનોડલ ઓફિસરશ્રી હેલીબેન જોષીચીફ રેફરી તરીકે શ્રી પ્રકાશભાઈ સારંગઆંતરરાષ્ટ્રીય મેડાલીસ્ટ શ્રી હિમાંશુભાઈ પટેલ તથા કોચશ્રી પિયુષભાઈ સેલહ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ તકે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા રાજકોટની રમત-ગમત પ્રેમી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. (રાજ લક્કડ)

Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 01
Gujarata Na Kheladio Ma Antararastriya Stare Jhalaki Sake Tevu Kauvata 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More