ગુજરાત વિદ્યાપીઠ શતાબ્‍દી વર્ષની ઉજવણી કરતા રાજ્‍યમંત્રી

ગુજરાત વિદ્યાપીઠ શતાબ્‍દી વર્ષ ઉજવણી અવસરે અંભેટી આશ્રમશાળા ખાતે શતાબ્‍દીવનનું ઉદ્‌ઘાટન કરતા આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે ગુજરાત વિદ્યાપીઠના શતાબ્‍દી વર્ષ ઉજવણી પ્રસંગે શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે, આદિજાતિ વિસ્‍તારમાં આશ્રમશાળાનું સંચાલન કરી ગ્રામ સેવા કેન્‍દ્ર-અંભેટીએ સાચી દૃષ્‍ટિએ આદિવાસીઓની સેવા કરી છે, જે અભિનંદનીય છે. સૌને ગર્વ થાય એ પ્રકારનો આજનો દિવસ છે, તેમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજીના વિચારો વિશ્વકલ્‍યાણ માટે સર્વોત્તમ છે અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રસ્‍થાપિત ગુજરાત વિદ્યાપીઠના શતાબ્‍દી વર્ષની ઉજવણી અવિસ્‍મરણીય બની રહેશે. મહાત્‍મા ગાંધી અહિંસાવાદી હતા અને દેશપ્રેમ તેમના રોમેરોમમાં ભર્યા હતો. અહિંસાના શષાથી અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ બનાવ્‍યા હતા. આશ્રમશાળામાં જરૂરી સગવડો – સુવિધાઓ મળી રહે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા વિશેષ બજેટની ફાળવણી કરી છે.

Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 01
260

Get real time updates directly on you device, subscribe now.

  • ગુજરાત વિદ્યાપીઠ શતાબ્‍દી વર્ષ ઉજવણી અવસરે અંભેટી આશ્રમશાળા ખાતે શતાબ્‍દીવનનું ઉદ્‌ઘાટન કરતા આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર
  • ગુજરાત વિદ્યાપીઠ શતાબ્‍દી વર્ષ ઉજવણી અવસરે આશ્રમશાળા અંભેટી, તા.કપરાડા ખાતે ગુજરાત વિદ્યાપીઠ શતાબ્‍દીવનનું ઉદ્‌ઘાટન વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરાયું હતું.
Related Posts
1 of 367
Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 01
Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 01

સ્‍માર્ટ કલાસરૂમ બનાવવાનું આયોજન પણ કરાયું છે. તેમણે શૈક્ષણિક ક્ષેત્રે રાજ્‍ય સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ટ્રસ્‍ટના પ્રમુખ અરવિંદભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલી કામગીરીની જાણકારી આપી હતી. સ્‍વાગત પ્રવચનમાં આશ્રમશાળાના આચાર્ય રમેશભાઇ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

Also You like to read
1 of 180
Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 02
Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 02

આ અવસરે ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના-૧૯૨૦ થી લઇ ૧૦૦ મા વર્ષમાં પ્રવેશ સુધીની સફર દર્શાવતી ડોકયુમેન્‍ટરીનું નિદર્શન પણ કરાયું હતું. પરંપરાગત બળદગાડીમાં વડના વૃક્ષની ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રી, આશ્રમશાળા પરિવાર સહિત બાળકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ વડના વૃક્ષનું વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે શતાબ્‍દિવનમાં રોપાણ કરવામાં આવ્‍યું હતું.

Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 03
Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 03

મોટાપોંઢા કોલેજના પૂર્વ આચાર્ય બી.એન.જોષી, સંસ્‍થાના સંચાલક જયંતિભાઇ પટેલ, મોટાપોંઢાના વિજ્ઞાન સ્‍વામીજી, અગ્રણી બાબુભાઇ વરઠા, મહેશભાઇ ભટ્ટ, ભાણાભાઇ આહિર, આશ્રમશાળા પરિવાર સહિત શાળાના બાળકો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 04
Gujarat Vidyapith Satab‍di Varsani Ujavani Karata Raj‍yamantri 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More