- Advertisement -

આપણે આટલા બેચેન શું કામ છીએ…?

3643825 (CC0), Pixabay

- Advertisement -

- Advertisement -

3,031

Get real time updates directly on you device, subscribe now.

આપણે આટલા બેચેન શું કામ છીએ…?

વિશ્વમાં ખુશહાલ દેશોની રેંકિંગમાં પાડોશી દેશ કરતા પણ આપણે પાછળ…

સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખુશહાલ રીપોર્ટમાં આ વર્ષે ભારત ૧૪૦ માં સ્થાન પર પહોચી ગયું છે જે પાછલા વર્ષેની સરખામણીએ સાત સ્થાન નીચે રહ્યા. ફિનલેન્ડ સતત બીજા વર્ષે આ રેંકિંગમાં શીર્ષ પર રહ્યું. પાડોશી દેશ કરતા પણ ભારત નીચે પહોચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર Sustainable Development Solution Network- SDSN એ આ વર્ષે પણ રીપોર્ટ પબ્લીશ કરી હતી. સંયુક્ત રાષ્ટ મહાસભાએ ૨૦ માર્ચ ૨૦૧૨ નાં રો વિશ્વ હેપ્પીનેશ દિવસને જાહેર કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની આ લીસ્ટ ૬ માનકો પર કાર્ય કરે છે અને તેના પર આધારિત છે. જેમાં આવક, સ્વાસ્થ્ય, જીવન પ્રત્યાશા, સામાજિક સપોર્ટ, ટ્રસ્ટ અને ઉદારતા જેવા વિષયો સામેલ છે.

men, women, apparel
5688709 (CC0), Pixabay

રીપોર્ટ મુજબ પાછલા થોડાક વર્ષોથી સપૂર્ણ વિશ્વમાં હેપ્પીનેશની ઉણપ આવી છે, જેમાં મુખ્યત્વે ભારતમાં સતત ઘટાડો જોવામાં આવ્યો છે. ભારત વર્ષ ૨૦૧૮ માં ૧૩૩મુ સ્થાન હતું, જ્યારે આ વર્ષે ૧૪૦ માં સ્થાને પહોચ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની સાતમી વર્લ્ડ હેપીનેશ રીપોર્ટ, જે વિશ્વના ૧૫૬ દેશોમાં વિવિધ આધારો પર રેંકિંગ કરે છે કે, તેમના નાગરીકો પોતાને કેટલું ખુશહાલ અનુભવે છે. તેમાં એ વાત પર ભી ધ્યાન આપવામાં આવે કે ચિંતા, ઉદાસી અને ક્રોધ સહિત નકારાત્મક ભાવનાઓમાં વૃદ્ધિ થઇ છે.

Related Posts
1 of 484
christmas, happy, woman
jill111 (CC0), Pixabay

ફિનલેન્ડને સતત બીજા વર્ષે દુનિયામાં સૌથી ખુશહાલ દેશ માનવામાં આવ્યું છે. ત્યારબાદ ડેન્માર્ક, નોર્વે, આઇસ્લેન્ડ અને નેધરલેંડને સ્થાન મળ્યું છે. રીપોર્ટ મુબજ ચીન ૯૩ માં ક્રમે, બાંગ્લાદેશ ૧૨૫ માં સ્થાને અને પાકિસ્તાન ૬૭ માં ક્રમે છે. તેમજ આફ્રિકા ગણરાજ્ય ૧૫૫ માં ક્રમે, અફગાનિસ્તાન ૧૫૪ માં ક્રમે, તેમજ રવાંડા ૧૫૨ માં સ્થાને રહ્યું છે. તો નવાઈની વાત તો એ છે કે વિશ્વના સૌથી અમીર દેશોની યાદીમાં આવતા દેશોની શ્રુંખલામાં અમેરિકા 19 માં સ્થાને, જર્મની ૧૭ માં સ્થાને તો સાઉદી અરેબિયા ૨૮ માં ક્રમે રહ્યું છે.

people, three, portrait
trevoykellyphotography (CC0), Pixabay

જો કે, આર્થિક પ્રક્રિયામાં સરકારની ભૂમિકા પણ ઘણી જ મહત્વની છે. જેમાં, ભોજન, શિક્ષા, સ્વાસ્થ્ય, ન્યાય, રહેણાંક જેવા ફેક્ટર સામાન્ય લોકોની પહોંચથી બહાર છે, તેનાથી ઉલટું મોટાભાગના લોકોને તો સરકારી મદદ લાયક પણ નથી માનવામાં આવતા. આમ, એવા લોકોનાં જીવનમાં ખુશી કેવી રીતે આવશે તે પ્રશ્ન જરૂરથી ઉદ્ભવે છે.

family, parenting, together
3643825 (CC0), Pixabay

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More