- Advertisement -

હાથનોલીમાં કલેકટરની ઉપસ્‍થિતિમાં રાત્રિ સભા યોજાઇ

વિઘવા સહાય-વયોવૃધ્ધ સહાયના મંજૂરી હૂકમોનું કલેકટરશ્રીના હસ્‍તે લાભાર્થીઓને વિતરણ

રાજય સરકારના નૂતન અભિગમના ભાગરૂપે નડિયાદ તાલુકાના હાથનોલી ગામે કલેકટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી. હાથનોલી ગામમાં રસ્‍તાઓ, પીવાના પાણી અને રહેઠાણના વીજ કનેકશન અંગે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેના પ્રત્‍યુત્તરમાં કલેકટરશ્રી આઇ.કે.પટેલે જે તે વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્ર્નોનો વહેલી તકે ઉકેલ લાવવા સ્‍થળ પર જ સૂચનાઓ આપી હતી.

Hathanoli Ma Kalekatara Ni Upas‍thiti Ma Ratri Sabha Yojai 01

- Advertisement -

- Advertisement -

329

Get real time updates directly on you device, subscribe now.

હાથનોલીમાં કલેકટરની ઉપસ્‍થિતિમાં રાત્રિ સભા યોજાઇ

  • હાથનોલીના પાયાના પ્રશ્ર્નો વહેલી તકે ઉકેલાશે – કલેકટરશ્રી આઇ.કે.પટેલ
  • વિઘવા સહાય-વયોવૃધ્ધ સહાયના મંજૂરી હૂકમોનું કલેકટરશ્રીના હસ્‍તે લાભાર્થીઓને વિતરણ

રાજય સરકારના નૂતન અભિગમના ભાગરૂપે નડિયાદ તાલુકાના હાથનોલી ગામે કલેકટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી. હાથનોલી ગામમાં રસ્‍તાઓ, પીવાના પાણી અને રહેઠાણના વીજ કનેકશન અંગે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેના પ્રત્‍યુત્તરમાં કલેકટરશ્રી આઇ.કે.પટેલે જે તે વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્ર્નોનો વહેલી તકે ઉકેલ લાવવા સ્‍થળ પર જ સૂચનાઓ આપી હતી.

Hathanoli Ma Kalekatara Ni Upas‍thiti Ma Ratri Sabha Yojai 01
Hathanoli Ma Kalekatara Ni Upas‍thiti Ma Ratri Sabha Yojai 01
Related Posts
1 of 443

કલેકટરશ્રીના હસ્‍તે વિઘવા સહાય-વયવંદના તેમજ વૃધ્ધ સહાયના મંજૂરીના હૂકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્‍ય માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા જિલ્‍લા કલેકટર શ્રી આઇ.કે.પટેલે કેન્‍દ્ર સરકારની બી.પી.એલ લાભાર્થીઓ માટેની ઉજ્જવલા યોજના, આયુષ્‍યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઇ તેનો સકારાત્‍મક ઉપયોગ કરવા જણાવ્‍યું હતું.

Hathanoli Ma Kalekatara Ni Upas‍thiti Ma Ratri Sabha Yojai 02
Hathanoli Ma Kalekatara Ni Upas‍thiti Ma Ratri Sabha Yojai 02

કલેકટરશ્રીએ ખેતીવાડીની યોજનાઓના લાભ લેવા ખેડૂત મિત્રોને જણાવ્‍યું હતું. વિવિધ વિભાગના અધિકારીઓએ કેન્‍દ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્‍યાણલક્ષી યોજનાઓની વિસ્‍તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્‍યું હતું. આ રાત્રિ સભામાં નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, મામલતદારશ્રી વી.ડી.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી બ્રહ્મભટ્ટ, સરપંચશ્રી તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (દિવ્‍યેશ આચાર્ય)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More