- Advertisement -

હાસ્ય : જીવનમાં અનેક ફાયદા છે (Laughter: There are many benefits in life)

- Advertisement -

- Advertisement -

14,723

Get real time updates directly on you device, subscribe now.

હાસ્ય : જીવનમાં અનેક ફાયદા છે
(Laughter: There are many benefits in life)

મુડ ઠીક કરે છે : એકલા રહેવાને બદલે જો આપણે બીજા લોકોની સાથે રહીએ તો ૩૦ ટકા વધુ હસતાં રહીશું અને આપણો મુડ પણ ઠીક રહે છે.

Related Posts
1 of 528

સ્ટ્રેસ હોર્મોન્સને ઓછુ કરે છે : હસવાથી તમારા શરીરમાં બનવાવાળું સ્ટ્રેસ હોર્મોન્સ જેવાકે, કાર્ટીલોસની માત્રા ઓછી થઇ જાય છે.

કૈલોરી બર્ન થાય છે : ૧૦ થી ૧૫ મિનીટ હસવાથી શરીરમાં ૫૦ કૈલોરી ઉર્જાનો વપરાશ થાય છે, જે શરીર માટે લાભદાયક હોય છે.
સંબંધ મજબુત થાય છે : હસવાથી લોકોની સાથે આપણા સંબંધ સારા થાય છે અને તે ભાવનાત્મક લગાવને વધારે છે.

બ્લડ શુગર ઓછુ કરે છે :
એક સંશોધનથી જાણવા મળ્યું છે કે હસવાથી ડાયાબીટીસનાં દર્દીઓમાં શુગર લેવલ ઓછુ થઇ જાય છે.

દર્દ નાશક :
હસવાથી આપણા શરીરમાં એન્ડોર્ફીન નામના કેમિકલનું સ્ત્રાવ થાય છે, જે આપણને દુખાવાથી આરામ આપે છે.

ઉર્જાનું સ્તર વધે છે :
હસવાથી આપણા શરીરમાં ઉર્જાનું સંચાર થાય છે અને આપણે કામ કરવામાં ફોકસ કરવામાં મદદ મળે છે.
બીક અને ઉતેજના ઓછી કરે છે : હસવાથી આપણામાં નકારાત્મક વિચાર અને બીક દુર થાય છે. આપણને કઠીન પરિસ્થિતિમાં પણ સહજ બનાવી રાખે છે.

એંટી-એજિંગ :
તેનાથી ચહેરાની માંસપેશીઓ સ્વસ્થ રહે છે અને રક્ત સંચાર વધે છે અને સ્કીનને ચમકીલું બનાવે છે. એટલે કે આપણે વૃદ્ધત્વથી દુર રહેશું.

રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે :
હસવાથી આપના શરીરમાં રોગથી લડવાવાળા કોશિકાઓનું વધુ નિર્માણ કરે છે, જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.
સ્વાદિષ્ટ ખોરાકની લાલચ ઘટાડે છે : હસવાથી આપણા શરીરમાં બનનારું “એન્ડોર્ફીન” થી આપણી જીભને સારી લાગવાવાળી મસાલેદાર ચીજોને ખાવાની લાલચ ઓછી કરે છે.

હાર્ટને લગતી બીમારીઓ રોકવામાં મદદ :
શોધકર્તાઓ અનુશાર જો તમો જોરથી હસો છો તો એક મિનીટમાં જ તમારો હાર્ટ રેટ રોઈંગ મશીન પર કરવામાં આવેલ ૧૦ મિનીટની કસરતની બરાબર થઇ જાય છે.

શારીરિક અને ભાવનાત્મક સંતોષ મળે છે. :
લોકોની સાથે બેસીને હસી મજાક કરવાથી માહોલ આનંદિત થાય છે અને તેનાથી આંતરિક વિવાદ કે ભાવનાત્મક રીતે હર્ટ થાય તો પણ વિવાદને ટાળી શકાય છે.
બીજા લોકો આકર્ષિત થાય છે : આપણા હસમુખા સ્વભાવ કે આપણા મોઠાની સ્માઈલ બીજાને આપણી તરફ ખેચે છે અને તેમને પણ હસવા માટે મજબુર કરી દે છે.

આંતરિક મતભેદ અને મનમોટાવ દુર કરે છે :
આ પ્રકારની કોઈ જ પરિસ્થિતિમાં તમારી વચ્ચેનો મતભેદ દુર થાય છે, મિત્રો અને સંબધીઓમાં મનમોટાવ દુર થાય છે.

મહેનત વગરની કસરત:
તમારી એક જોરદાર કિલ્લોલ કરતી મુસ્કાન તમારા બધા જ ટેન્શનને દુર કરે છે અને લગભગ ૪૫ મિનીટ સુધી તમારા મસલ્સને રીલેક્સ કરી દે છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: