- Advertisement -

Helping Hands – Parenting Nations

- Advertisement -

- Advertisement -

6,757

Get real time updates directly on you device, subscribe now.

આપણે અનેક NGO એટલે કે સામાજિક સંસ્થાઓ જોઈ હશે, તેના વિષે સાંભળ્યું હશે, તો અમુકની આપણે મુલાકાત પણ લીધી હશે. આવી સંસ્થાઓ અનેકવિધ કાર્યો કરતા હોય છે. જેના દ્વારા સમાજનું ઉથાન થઇ શકે. વિશ્વ સ્તરે પણ અનેક સંસ્થાઓ છે જે આવું કાર્ય કરે છે. પરંતુ શૂન્યથી લઈને પાંચ વર્ષ વચ્ચેના બાળકો જે કુટુંબ, સમાજ અને દેશના ભાવીનો પિલ્લર હોય છે. પરંતુ માતા પિતાથી લઈને કુટુંબીજનો  આ વાતને અવગણે છે અથવા હાલની વિભક્ત કુટુંબ વ્યવસ્થા અને અતિ વ્યસ્ત જીવનશૈલી ઘરાવતા માતા-પિતાને બાળકના વિકાસ વિષે યોગ્ય માહિતીના અભાવથી બાળકનો વિકાસ રૂંધાય છે. આવા જ પ્રકારની મુશ્કેલીઓ અનુભવતા લોકો માટે અમદાવામાં આવેલ પેરેન્ટિંગ નેશન્સ નામનું એક NGO ચાલે છે જે શૂન્યથી લઈને પાંચ વર્ષ વચ્ચેના બાળકોના સમગ્ર વિકાસ માટે કાર્ય કરે છે. આ સંસ્થા UN, UNESCO, WHO, CRY જેવી સંસ્થાઓ દ્વારા પ્રેરિત છે. કારણ કે જો મૂળ મજબુત હોય તો વ્રુક્ષ ઘટાટોપ બને છે. આવા જ ધ્યેયને સિદ્ધ કરવા માટે આ સંસ્થા કાર્ય કરે છે.

Related Posts
1 of 448

This content is locked

Login To Unlock The Content!

 

Visit For More Details : www.in.parentingnations.com

Here is a collection of places you can buy bitcoin online right now.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More