- Advertisement -

હિલ્લોરે અને રેવા બેસ્ટ ગુજરાતી ફિલ્મ

નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિચર ફિલ્મ-બેસ્ટ ગુજરાતી ફિલ્મ જાહેર થયેલી બે ફિલ્મોને રોકડ પુરસ્કાર આપવાની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત ગુજરાતી ફિલ્મોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારની ગુણવત્તાયુકત ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન નીતિ-૨૦૧૬ અન્વયે મુખ્યમંત્રીશ્રીએ રૂપિયા બે કરોડનો પુરસ્કાર નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિચર ફિલ્મ નીવડેલી ગુજરાતી ફિલ્મ ‘હિલ્લોરે’ને આપવાની જાહેરાત કરી છે.

Hellaro And Reva

- Advertisement -

- Advertisement -

409

Get real time updates directly on you device, subscribe now.

  • બેસ્ટ ફિચર ફિલ્મ ‘હિલ્લોરે’ને રૂપિયા બે કરોડ
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને રૂપિયા એક કરોડ
Related Posts
1 of 481
Hellaro
Hellaro

તેમણે રૂપિયા એક કરોડનો પુરસ્કાર બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડમાં જાહેર થયેલી ફિલ્મ ‘રેવા’ને આપવાનો પણ નિર્ણય કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી ચલચિત્રોનું ગૌરવ વધારવા માટે આ બે ફિલ્મો સાથે સંકળાયેલા સૌને અભિનંદન પાઠવ્યા છે. સી.એમ.-પી.આર.ઓ. / માનવાલા

Reva
Reva

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More