- Advertisement -

ઇડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા – ૨૦૧૯-૨૦

ઇડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા – ૨૦૧૯-૨૦

ઇડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા – ૨૦૧૯-૨૦, આગામી જાન્યુઆરી માસમાં ઇડર મુકામે ગુજરાત રાજ્યના યુવક યુવતીઓ માટેની ઇડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા – ૨૦૧૯-૨૦ યોજાશે. આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪ થી ૧૮ વર્ષની વય મર્યાદામાં જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે.

Idar Hills[1]

- Advertisement -

- Advertisement -

28

Get real time updates directly on you device, subscribe now.

ઇડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૧૯-૨૦

https://image.redbull.com/
https://image.redbull.com/
Also You like to read
1 of 183

ભાવનગર : ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા અને સાબરકાંઠા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી માસમાં ઇડર મુકામે ગુજરાત રાજ્યના યુવક યુવતીઓ માટેની ઇડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા – ૨૦૧૯-૨૦ યોજાશે. આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪ થી ૧૮ વર્ષની વય મર્યાદામાં જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે. જેના ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેરના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી મેળવી તા.૧૦-૦૧-૨૦૨૦ સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ સબ જેલ પાસે, હિંમતનગર, સાબરકાંઠાને બારોબાર મોકલી આપવી. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર – ૦૨૭૭૨૨૪૦૧૮૩ પર સંપર્ક કરવો તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે. (વિરેન્દ્રસિંહ પરમાર)

 

Related Posts
1 of 439

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More