ઈંટવાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ઈંટવાડા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમનો ૬ ગામોના લોકો એ લીધો લાભ

વડોદરા તા.૧૮ ઓકટોબર, ૨૦૧૯ (શુક્રવાર) : મુખ્યમંત્રીશ્રી એ માનવી ત્યાં સુવિધાનો મંત્ર પ્રશાસનને આપ્યો છે અને સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરીને વહીવટ તંત્ર અને તેની સેવાઓ અને યોજનાઓના લાભો લોકોને ઘરની નજીક મળે એવી વ્યવસ્થા કરી છે. તેના ભાગરૂપે ૫માં તબક્કાનો ડેસર તાલુકાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ આજે ઈંટવાડા ગામે પ્રાંત અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. યાદ રહે કે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના દિશાનિર્દેશો હેઠળ નગરપાલિકાઓ સહિત વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ૬૫ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Intavada Ma Seva Setu Karyakrama Yojayo 03
252

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 172
Intavada Ma Seva Setu Karyakrama Yojayo 01
Intavada Ma Seva Setu Karyakrama Yojayo 01
Related Posts
1 of 359

તાલુકા વિકાસ અધિકારીશ્રી લાડુમોરે જણાવ્યું હતું કે આ પ્રથમ કાર્યક્રમનો ઈંટવાડા સહિત આસપાસના ૬ ગામોના લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમોમાં પ્રશાસન દ્વારા ૧૩ જેટલા ખાતાઓની ૫૭ જેટલી યોજનાઓ, સેવાઓનો સ્થળ પર લાભ આપવાનું અને દૈનિક જીવનમાં જેની અવારનવાર જરૂર પડે છે એવા દાખલાઓ, પ્રમાણપત્રો, ઉતારા અને જમીન વિષયક નોંધોની નકલો ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવે છે. એના પરિણામે ધરમ ધક્કા કે સમય અને નાણાં વેડફાયા વગર નાના નાના જરૂરી કામો થતા હોવાથી નાગરિકોને ખૂબ રાહત મળે છે. આજના સેવાસેતુમાં તાલુકા પંચાયત સદસ્ય, સરપંચો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (મિશ્રા)

Intavada Ma Seva Setu Karyakrama Yojayo 02
Intavada Ma Seva Setu Karyakrama Yojayo 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More