જામજોધપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત કાનૂની શીબીર

મહિલાઓને જાગૃત કરવા જામજોધપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત કાનૂની જાગૃતિ શીબીરનું આયોજન

જામનગર તા.૩૦ જુલાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામજોધપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત કાનૂની જાગૃતિ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શીબીરમાં મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગતની વિવિધ કાયદાકીય જોગવાઇઓ તેમજ મહિલાલક્ષી અન્ય કાયદાઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું અને મહિલાઓને ‘અભયમ’ મહિલા હેલ્પ લાઇન ૧૮૧, પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેન્ટર, વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર તેમજ મહિલા કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 03
178

Get real time updates directly on you device, subscribe now.

મહિલાઓને જાગૃત કરવા જામજોધપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત કાનૂની જાગૃતિ શીબીરનું આયોજન

જામનગર તા.૩૦ જુલાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામજોધપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત કાનૂની જાગૃતિ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 01
Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 01
Also You like to read
1 of 172
Related Posts
1 of 361

આ શીબીરમાં મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગતની વિવિધ કાયદાકીય જોગવાઇઓ તેમજ મહિલાલક્ષી અન્ય કાયદાઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું અને મહિલાઓને ‘અભયમ’ મહિલા હેલ્પ લાઇન ૧૮૧, પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેન્ટર, વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર તેમજ મહિલા કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 02
Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 02

આ કાર્યક્રમમાં જામજોધપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, ટ્રાફિક સમિતિના સભ્યો, ચૂંટાયેલા મહિલા નગર સેવિકાઓ, તાલુકા કાનૂની સમિતિના સભ્યશ્રી, મહિલા શકિત કેન્દ્રની ટીમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર, પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેન્ટરના કાઉન્સેલર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, જામજોધપુરની ટીમ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હાજર રહ્યાં હતા.

Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 03
Jamajodhapura Khate Gharelu Hinsa Adhiniyama–2005 Antargata Kanuni Sibira 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More