- Advertisement -

જામનગર ખાતે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં ફીટનેસ ઝોનનું ઉદઘાટન

ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગર ખાતે ફીટનેસ ઝોનનું ઉદઘાટન કરતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

ડિસેમ્બર, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ, જામનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે ફીટનેસ ઝોનનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. અનેક આધુનિક સવલતો ધરાવતી ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં ફીટનેસ ઝોનની સુવિધા ઉમેરાતા એક નવું છોગુ ઉમેરાયું હતું.

Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 01

- Advertisement -

- Advertisement -

134

Get real time updates directly on you device, subscribe now.

ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગર ખાતે ફીટનેસ ઝોનનું ઉદઘાટન કરતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 02
Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 02

ડિસેમ્બર, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ, જામનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે ફીટનેસ ઝોનનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. અનેક આધુનિક સવલતો ધરાવતી ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં ફીટનેસ ઝોનની સુવિધા ઉમેરાતા એક નવું છોગુ ઉમેરાયું હતું.

Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 01
Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 01
Related Posts
1 of 443

આ પ્રસંગે સુ:ખદ સ્વાસ્થ્ય વિશે જણાવતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, ‘પહેલુ સુખ તે જાતે નર્યા’ ઉક્તીને ધ્યાનમાં રાખીને વર્તમાન પરિસ્થિતીના પરીપ્રેક્ષ્યમાં માન. વડાપ્રધાનશ્રીએ પણ ફીટ ઈન્ડિયા મુવમેન્ટનો પ્રારંભ કરી લોકોને હાલની ભાગ દોડવાળી પરિસ્થિતીમાં પણ સ્વાસ્થ્ય માટે સમય કાઢવા પ્રેરણા આપી છે.

Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 04
Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 04

ત્યારે આ ફીટનેસ ઝોનથી અહિં અભ્યાસ કરતા અને સાથે જ લોકોના આરોગ્યની સેવામાં સતત રત રહેતા નર્સિંગના વિદ્યાર્થીઓને સ્વયંના સ્વાસ્થ્યની જાળવણી માટે પણ સુવિધા ઉપલબ્ધ થઈ છે. જે એક આવકારી પગલું છે. આ કાર્યક્રમમાં જી.જી. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રી ડો.તિવારી, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલશ્રી પી.એન.પ્રજાપતી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 03
Jamnagar Khate Government Nursing College Ma Fitness Zone Nu Udghatan 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More