જામનગર ખાતે લશ્કરી ભરતી મેળાનો પ્રારંભ

જામનગર ખાતે લશ્કરી ભરતી મેળાનો પ્રારંભ

જામનગર તા.૦૪ નવેમ્બર, ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામનગર ખાતે ૦૩ નવેમ્બરના રોજ લશ્કરી ભરતીમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ લશ્કરી ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીક્લ એવિએશન એમ્યુનીશન એક્સામીનેશન, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટેકનીકલ (નર્સીંગ આસીસ્ટંટ, નર્સીંગ આસીસ્ટંટ વેટરનરી), સીપાઈ(ફાર્મા) અને સોલ્જર ટ્રેડ-મેનની કક્ષા પર ભરતી યોજાવાની છે.

Jamnagar Khate Lashkari Bharati Melano Prarambha 01
214

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 171
Jamnagar Khate Lashkari Bharati Melano Prarambha 01
Jamnagar Khate Lashkari Bharati Melano Prarambha 01
Related Posts
1 of 359

આ ભરતી રેલીમાં પ્રથમ દિવસે જામનગર જિલ્લાના રજીસ્ટર્ડ ૨૮૦૪ ઉમેદવારોમાંથી ૧૮૭૮ ઉમેદવારો હાજર રહેલ હતા. જેમાં ૧૨૦૨ ઉમેદવારોએ દોડમાં ભાગ લીધો હતો અને ૧૭૧ ઉમેદવારો આ દોડમાં ઉત્તિર્ણ થયા હતા. આ ભરતી પ્રક્રિયા ૧૩ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ સંદર્ભે વધુ વિગતો માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર(૦૨૮૮-૨૫૫૦૭૩૪, મો:૯૪૨૬૩૧૯૭૪૯) અથવા રોજગાર કચેરી, જામનગર (૦૨૮૮-૨૫૬૪૬૫૪)નો ટેલીફોનીક અથવા રૂબરૂ સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More