- Advertisement -

જામનગરના હાપા ગામ ખાતે આયોજીત રકતદાન અને સર્વરોગ નિદાન કેમ્પ

જામનગરના હાપા ગામ ખાતે આયોજીત રકતદાન અને સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

આજરોજ જામનગર હાપા ગામ ખાતે સ્વ.શ્રી વિજયભાઇ વશરામભાઇ મિયાત્રા ના સ્મરણાર્થે યોજવામાં આવેલ રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રકતદાન જેવા માનવસેવાના કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 03

- Advertisement -

- Advertisement -

71

Get real time updates directly on you device, subscribe now.

જામનગરના હાપા ગામ ખાતે આયોજીત રકતદાન અને સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.૦૪ જાન્યુઆરી, આજરોજ જામનગર હાપા ગામ ખાતે સ્વ.શ્રી વિજયભાઇ વશરામભાઇ મિયાત્રા ના સ્મરણાર્થે યોજવામાં આવેલ રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રકતદાન જેવા માનવસેવાના કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 01
Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 01
Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 03
Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 03
Related Posts
1 of 443

આ સેવાના ઉત્કૃષ્ટ કાર્યમાં લોકોને સહયોગ આપવા બદલ તેમજ આ આયોજન બદલ મિયાત્રા પરિવારને  બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી તથા કેમ્પના આયોજકો અને બહોળી સંખ્યામાં રકતદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 02
Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 02
Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 04
Jamnagar Na Hapa Gama Kha Ayojit Raktadan Ane Sarvaroga Nidana Kemp 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More