જામનગર પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડનો કાર્યક્રમ

નાગરિકોમાં એકતા, અખંડીતતા અને સુરક્ષાની ભાવના પેદા થાય તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન - કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ

પ્રખર રાષ્ટ્રભક્ત, અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ્ય રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું શહેરના નઝરાણા સમાન  રણમલ તળાવના પ્રવેશદ્વાર-૧ પાસે  સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.

Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 01
192

Get real time updates directly on you device, subscribe now.

જામનગર પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડનો કાર્યક્રમ

પ્રખર રાષ્ટ્રભક્ત, અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ્ય રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું શહેરના નઝરાણા સમાન  રણમલ તળાવના પ્રવેશદ્વાર-૧ પાસે  સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.

Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 01
Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 01
Related Posts
1 of 359
  • નાગરિકોમાં એકતા, અખંડીતતા અને સુરક્ષાની ભાવના પેદા થાય તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન – કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ
  • રાષ્ટ્રની એકતા અને  અખંડીતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનો  કાર્યક્રમ યેાજાયો
Also You like to read
1 of 171
Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 02
Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 02

સરદાર વલ્લભભાઇ પટેલ એકતા અને અખંડીતતાના પ્રતિક હતા અને અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરવા તેઓએ અમૂલ્ય યોગદાન આપેલ હતું તેમ જણાવતા રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ વધુમાં ઉમેર્યું કે, આજરોજ યોજવામાં આવેલ એકતા પરેડ દ્વારા નાગરિકોમાં એકતા, અખંડીતતા અને સુરક્ષાની ભાવના પેદા થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજયના દરેક જીલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા આજે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવેલ છે.

Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 03
Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 03

રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંધલ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સર્વશ્રી અજયસિંહ જાડેજા, શ્રીસૈયદ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડરશ્રી સુરેશ ભીંડી, જિલ્લા રમત ગમત  અધિકારીશ્રી વાળા, પ્રાંત અધિકારીશ્રી સોલંકી વગેરેએ સલામી ઝીલીને માર્ચ પાસ્ટની શરૂઆત કરાવેલ હતી. આ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં મહિલા પોલીસ, ઇન્ડિયન નેવી, સી.આઇ.એસ.એફ, ૨૭-એન.સી.સી., ૭-એન.સી.સી., એસ.આર.પી., પોલીસ બેન્ડ, હોમગાર્ડ, ડોગ સ્કોડના જવાનો ઉપસ્થિત રહ્યાં હતા. (સંદિપ જોષી)

Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 04
Jamnagar Police Tantra Dvara Rastriya Ekata Divasa Para Pareda No Karyakrama 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More