જામનગરવાસીઓને ડેન્ગ્યુ અટકાવવા માટે જાગૃત કરતી સપ્તધારા ટીમ

જામનગર, તા. ૧૮ ઓક્ટોબર, જામનગર જિલ્લા અને શહેરને સતત ભરડો લઈ રહેલા ડેન્ગ્યુ રોગને અટકાવવા અને તેનાથી સંપૂર્ણ નાબૂદી મેળવવા માટે તંત્ર દ્વારા સતત ફોગીંગ, પોરાનાશક કામગીરી અને લોકજાગૃતિની ઝુંબેશ ચલાવાઇ રહી છે ત્યારે જામનગર શહેરમાં લોકો સ્વ-જાગૃતિથી ડેન્ગ્યુથી બચવા માટે સરળ ઉપાયો અને સાવચેતીના પગલાં લે તે માટે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની  સપ્તધારાની લાલપુર ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.જી.બથવારની સુચના મુજબ નગરના પાણાખાણ, ભોઈ વાડા તથા નવાગામ વિસ્તારમાં નાટક અને પપેટ શો દ્વારા ડેન્ગ્યુ રોગ વિષે જનજાગૃતિ લાવવા પ્રયત્ન કરેલ હતો.

Jamnagar Vasio Ne Dengue Atkavva Mate Jagrukta Karti Saptadhara Tim 01
239

Get real time updates directly on you device, subscribe now.

લાલપુરની સપ્તધારા ટીમ દ્વારા જામનગરવાસીઓને ડેન્ગ્યુ અટકાવવા માટે જાગૃત કરાયા

Jamnagar Vasio Ne Dengue Atkavva Mate Jagrukta Karti Saptadhara Tim 03

ડેન્ગ્યુ વિરોધ્ધી જનસૈનીકો બનવા સપ્તધારા ટીમ દ્વારા જામનગરવાસીઓને પ્રોત્સાહિત કરાયા

Related Posts
1 of 364
Jamnagar Vasio Ne Dengue Atkavva Mate Jagrukta Karti Saptadhara Tim 01
Jamnagar Vasio Ne Dengue Atkavva Mate Jagrukta Karti Saptadhara Tim 01
Also You like to read
1 of 175

જામનગર, તા. ૧૮ ઓક્ટોબર, જામનગર જિલ્લા અને શહેરને સતત ભરડો લઈ રહેલા ડેન્ગ્યુ રોગને અટકાવવા અને તેનાથી સંપૂર્ણ નાબૂદી મેળવવા માટે તંત્ર દ્વારા સતત ફોગીંગ, પોરાનાશક કામગીરી અને લોકજાગૃતિની ઝુંબેશ ચલાવાઇ રહી છે ત્યારે જામનગર શહેરમાં લોકો સ્વ-જાગૃતિથી ડેન્ગ્યુથી બચવા માટે સરળ ઉપાયો અને સાવચેતીના પગલાં લે તે માટે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સપ્તધારાની લાલપુર ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.જી.બથવારની સુચના મુજબ નગરના પાણાખાણ, ભોઈ વાડા તથા નવાગામ વિસ્તારમાં નાટક અને પપેટ શો દ્વારા ડેન્ગ્યુ રોગ વિષે જનજાગૃતિ લાવવા પ્રયત્ન કરેલ હતો.

Jamnagar Vasio Ne Dengue Atkavva Mate Jagrukta Karti Saptadhara Tim 02

શેરી નાટક અને કઠપૂતળીના ખેલ દ્વારા લોકોને ડેન્ગ્યુ મચ્છરની ઓળખ, તેનાથી બચવા માટેનાં ઉપાયો, તેની ઉત્પત્તિ ન થાય તે માટેની તકેદારીના પગલાં અને જો ડેંગ્યુ તાવ આવે તો તેને અનુલક્ષીને ક્યા ક્યાં પગલાં લેવા જોઈએ તે અંગેની સમજણ લોકોને પૂરી પાડવામાં આવી હતી. જેમાં સુપરવાઇઝર શૈલેષ સોરઠીયા તથા ડેપ્યૂટી ડી.આઈ.ઈ.સી.ઓ. નિરજ મોદી દ્વારા રોગ અટકાયતી પગલા વિશે સમજ આપી જામનગરને ડેન્ગ્યુ મુક્ત કરવા માટે શહેરના નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

Jamnagar Vasio Ne Dengue Atkavva Mate Jagrukta Karti Saptadhara Tim 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More