ઝુડાળા ખાતે આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં આવકના દાખલા અપાયા

ઝુડાળા ખાતે આયોજીત સેવાસેતુમાં  ૭૮૪ આવકના દાખલા અપાયા

મેર સમાજ ઝુડાળા ખાતે પોરબંદર નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં- ૩,૪ અને ૬ માટે યોજાયેલ સેવાસેતુમાં ૭૮૪ લાભાર્થીઓને આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. આ સેવાસેતુમાં કુલ ૧૫૭૭ અરજદારોના જુદા-જુદા પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.

Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 01
268

Get real time updates directly on you device, subscribe now.

ઝુડાળા ખાતે આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં આવકના દાખલા અપાયા

મેર સમાજ ઝુડાળા ખાતે પોરબંદર નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં- ૩,૪ અને ૬ માટે યોજાયેલ સેવાસેતુમાં ૭૮૪ લાભાર્થીઓને આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. આ સેવાસેતુમાં કુલ ૧૫૭૭ અરજદારોના જુદા-જુદા પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.

Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 01
Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 01
Related Posts
1 of 359
  • ઝુડાળા ખાતે આયોજીત સેવાસેતુમાં  ૭૮૪ આવકના દાખલા અપાયા
  • ૧૫૭૭ અરજીઓનો નિકાલ કરાયો
Also You like to read
1 of 171
Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 02
Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 02

જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદીએ સેવાસેતુની મુલાકાત લઇ અરજદારો સાથે સંવાદ સાધી તેમજ રજુઆતો સાંભળવા સાથે સેવાસેતુમાં અપાતી સેવાઓ આધારકાર્ડ, આવક, જાતિના દાખલા, રાશન કાર્ડ સહિતની કામગીરી બાબતે વિસ્તૃત જાણકારી મેળવી સેવાસેતુને સુચારૂ કરવા માર્ગદર્શન આપ્યુ હતું.

Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 03
Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 03

સેવાસેતુમાં ૧૫૨ પ્રોપર્ટી કાર્ડ, ૭૨ આધાર કાર્ડ, ૫૦ મા વાત્સલ્ય કાર્ડ અરજી, ૫૦ જન્મ મરણના પ્રમાણપત્ર, ૨૦ વ્યવસાય વેરાની અરજી સહિત નગરપાલીકા અને મહેસુલ સંબંધિત ૫૭ સેવાઓ આવરી લેવામાં આવી છે. પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી, મામલતદારશ્રી હિરપરા, ચીફ ઓફીસર હુદડ સહિત મહેસુલ, પંચાયત, સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓએ સેવાસેતુમાં ફરજો બજાવી હતી.

Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 04
Jhudala Khate Ayojita Seva Setu Karyakram Ma Avakana Dakhala Apaya 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More