જૂનાગઢ જિલ્લામાં પોષણમાસની ઉજવણી

મમતા દિવસ, પોષણ મેળો, એનિમિયા કેમ્પ સહિતની પ્રવૃતિઓ યોજાઈ

જૂનાગઢ તા.૯, આ વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૯ને જનઆંદોલન રૂપે રાષ્ટ્રીય પોષણ માહ તરીકે જૂનાગઢ જિલ્લામાં ઊજવવામાં આવી રહયો છે.જૂનાગઢ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ હેઠળ પોષણ માસ અન્વયે નગરપાલિકા, ગ્રામ્ય, અને ઘટક કક્ષાએ હર ઘર મે પોષણ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 02
199

Get real time updates directly on you device, subscribe now.

જૂનાગઢ જિલ્લામાં પોષણમાસની ઉજવણી

Related Posts
1 of 297

મમતા દિવસ, પોષણ મેળો, એનિમિયા કેમ્પ સહિતની પ્રવૃતિઓ યોજાઈ

Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 01
Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 01

જૂનાગઢ તા.૯, આ વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૯ને જનઆંદોલન રૂપે રાષ્ટ્રીય પોષણ માહ તરીકે જૂનાગઢ જિલ્લામાં ઊજવવામાં આવી રહયો છે.જૂનાગઢ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ હેઠળ પોષણ માસ અન્વયે નગરપાલિકા, ગ્રામ્ય, અને ઘટક કક્ષાએ હર ઘર મે પોષણ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

Also You like to read
1 of 111
Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 02
Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 02

જેમાં પ્રભાત ફેરી, વાનગી નિદર્શન, પોષણ અભિયાનના ચાવીરૂપ મુદાઓની સમજ, મમતા દીવસ,પોષણ મેળો, એનિમિયા કેમ્પ સહીતની પ્રવૃતીઓ યોજવામાં આવી રહી છે. જેમાં પદાધિકારીશ્રી, અધીકારીશ્રી, આંગણવાડી કાર્યકર, તલાટીકમ મંત્રી, સખીમંડળના સભ્યો,બ્લોક કોર્ડીનેટર, મુખ્ય સેવિકા, આશાવર્કર, સીડીપીઓ, મેડીકલ ઓફિસર, એએએમ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 03
Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 03

આ તકે સંકલીત બાળ વીકાસ યોજનાનાં પ્રોગ્રામ ઓફીસરશ્રી શારદાબેન દેસાઇએ જણાવ્યું હતુ કે, રાજ્યવ્યાપી પોષણ અભિયાન એ રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી સમાન ડેમોગ્રાફીક ડીવીડન્ડની સક્ષમતાનું આગવું કદમ બનવાનું છે.પોષણમાહમાં પાંચ જરુરી ઘટકો  જેવા કે બાળકનાં પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન તથા પૈષ્ટીક આહાર મહત્વનાં હોય જેના પર ખાસ ભાર મુકવામાં આવી રહયો છે.

Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 04
Junagadh Jilla Ma Poasn Masa Ni Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More