જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯નો આરંભ

જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯નો આરંભ

જુનાગઢ, તા૨૧ ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોમાં સ્વચ્છ સર્વેક્ષણ 2019 નો આરંભ થઈ ચૂક્યો છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં પણ તા.૧૪  ઓગસ્ટ થી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯ હાથ ધરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા સ્વચ્છતાનુ મૂલ્યાંકન જૂનાગઢ જિલ્લાના તાલુકા અને ગામડામાં થશે.

Swachh Survekshan 2019
774

Get real time updates directly on you device, subscribe now.

જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯નો આરંભ

Related Posts
1 of 302

જનજાગૃતિ માટે ભીત ચિત્રસ્પર્ધા, સફાઈલક્ષી સ્પર્ધા ચિત્ર યોજાશે

Also You like to read
1 of 115

જુનાગઢ,તા૨૧ ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોમાં સ્વચ્છ સર્વેક્ષણ 2019 નો આરંભ થઈ ચૂક્યો છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં પણ તા.૧૪  ઓગસ્ટ થી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯ હાથ ધરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા સ્વચ્છતાનુ મૂલ્યાંકન જૂનાગઢ જિલ્લાના તાલુકા અને ગામડામાં થશે.

Swachh Survekshan 2019
Swachh Survekshan 2019

એજન્સી દ્વારા શાળાઓ, આંગણવાડીઓ, પંચાયત ,ઘર, હાટ ,અને બજાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધાર્મિક સ્થળો, શૌચાલય ની ઉપલબ્ધતા, ઉપયોગીતા અને સફાઈ વગેરેના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯ના ભાગરૂપે જિલ્લા- તાલુકાની દરેક સ્કૂલો અને ગામમાં વિવિધ સમિતિઓ મારફતે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ લક્ષી સ્પર્ધા ચિત્ર, રંગોળી, સ્પર્ધા ભીત, ચિત્ર સ્પર્ધા નું આયોજન થશે.સ્વચ્છ સર્વેક્ષણ અન્વયે સ્વચ્છતાના પ્રતિભાવ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા શાળા-કોલેજો વિવિધ મંડળીઓ તથા લોકો પણ આપી શકશે.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More