જૂનાગઢમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી

જૂનાગઢમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી

જૂનાગઢ તા.૯, મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ શિબિર તથા સફાઇ સાધનો નિદર્શન કરવામાં આવેલ હતા આરોગ્ય વિષયક સ્વચ્છતાના વિષય જાગૃતિ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા.

Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 03
290

Get real time updates directly on you device, subscribe now.

જૂનાગઢમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી થઈ

Related Posts
1 of 297

જૂનાગઢ તા.૯, મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ શિબિર તથા સફાઇ સાધનો નિદર્શન કરવામાં આવેલ હતા આરોગ્ય વિષયક સ્વચ્છતાના વિષય જાગૃતિ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા.

Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 01
Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 01
Also You like to read
1 of 111

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર જે જાડેજા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મહિલા જાગૃતિ દિવસ ઉજવણી શિબિરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવી બારૈયાએ બહેનોને સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહિલા લક્ષી કલ્યાણકારી યોજનાઓનાં છણાવટ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 03
Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 03

તેમજ મહિલા અને બાળ વિકાસ વિકાસ વિભાગ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, આરોગ્ય વીભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા પણ મહિલાજાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વચ્છતા અંતર્ગત સારી કામગીરી કરેલ મહિલા સરપંચ સ્ત્રીઓનું સન્માન કરવામાં આવેલ અને કાર્યક્રમના અંતે હાજર તમામ લોકોએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવી દીધી હતી.

Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 02
Junagadh Ma Mahila Svacchata Jagruti Divas Ni Ujavani 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More