જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૪ થી ૭ સેવાસેતુમાં અરજીઓનો નિકાલ

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૪ થી ૭ સેવાસેતુમાં ૧૦૫૧ અરજીઓનો નિકાલ

સેવા સેતુના પાંચમાં તબક્કા અન્વયે તા.૧૯ના રોજ મ્યુનિ.કમિશનરશ્રીના અધયક્ષ સ્થાને મહાનગરપાલિકા વોર્ડ નં. ૪,૫,૬,૭નો સેવા સેતુ કાર્યક્રમ જોષીપુરા કન્યા છાત્રાલય,જોષીપુરા જૂનાગઢ ખાતેયોજાયો હતો. જેમાં કુલ ૧૦૫૧ અરજદારોની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 02
353

Get real time updates directly on you device, subscribe now.

Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 01
Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 01
Also You like to read
1 of 178
Related Posts
1 of 367

મહાનગરપાલિકાના વોર્ડ નં.૪,૫,૬,૭ લોકો માટે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ફક્ત બે કલાકમાં કુલ ૧૦૫૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં આધાર કાર્ડ ની ૩૪ અરજી, આઈસીડીએસ દ્વારા બાળકોના આધાર કાર્ડની ૩૫ અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ હેઠળ ડાયાબીટીસ અને બીપીની ચકાસણી,રાશન કાર્ડમાં નામ દાખલ કરવા નામ કમી કરવા નામ સુધારવાની૮૨  અરજીઓ, જાતિ પ્રમાણપત્રના ૧૦  દાખલા, મા અમૃતમ કાર્ડ ની ૭૧  અરજી, ઘરેલુ નવા વીજ જોડાણ માટેની ૮૮  અરજીઓ, નવુ બેન્ક એકાઉન્ટ ખોલવા સંબંધી ૭૦ અરજી, આવકના દાખલા સહિતની વિવિધ  અરજીઓનું   સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 02
Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 02

આ સેવા સેતુકાર્યક્રમમાં  માં જોષીપુરા કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જે. કે. ઠેસિયા, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશીયા, કોર્પોરેટરશ્રી હરેશભાઈ પરસાણા, શ્રી ગોપાલભાઈ રાખોલિયા, કુસુમબેન અકબરી, શ્રીધર્મેન્દ્રભાઈ પોશિયા, શાસક પક્ષના નેતા શ્રી નટુભાઈ પટોળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 03
Junagadh Mahanagar Palika Ward Number 4 Thi 7 Seva Setu Ma Arajiono Nikala 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More