- Advertisement -

કલા મહાકુંભ-૨૦૧૯માં બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજુથના કલા પ્રેમીઓને સ્ટેજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કલા મહાકુંભના યોગ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભના આયોજન તેમજ કામગીરી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની બેઠક મળી હતી.

Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 02

- Advertisement -

- Advertisement -

230

Get real time updates directly on you device, subscribe now.

કલા મહાકુંભ-૨૦૧૯માં બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા

  • કલા મહાકુંભ-૨૦૧૯માં બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા
  • જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી
  • કલા મહાકુંભમાં સાત હજારથી વધુ સ્પર્ધકો ભાગ લે તે માટેના પ્રયાસો હાથ ધરવા બેઠકમાં ચર્ચા વિચારણા હાથ કરાઇ

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજુથના કલા પ્રેમીઓને સ્ટેજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કલા મહાકુંભના યોગ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભના આયોજન તેમજ કામગીરી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની બેઠક મળી હતી.

Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 04
Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 04

ગત ગુરુવારે જિલ્લા કલેક્ટર કોન્ફરન્સ હોલમાં કલેક્ટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં તાલુકા તેમજ જિલ્લાકક્ષાએ યોજાનાર કલા મહાકુંભના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી.

Related Posts
1 of 442
Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 03
Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 03

કલા મહાકુંભના આયોજન અંગે મળેલ બેઠકમાં રસ ધરાવતા બાળકોને કલા મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ગત વર્ષે મોરબી જિલ્લામાં કલા મહાકુંભમાં પાંચ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો  હતો જ્યારે આ વખતે સાત હજારથી વધુ સ્પર્ધકો ભાગ લે તે માટેના પ્રયાસો હાથ ધરવા બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.

Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 02
Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 02

બેઠકના પ્રારંભે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે કલા મહાકુંભ અંગેની વિવિધ માહિતી આપી હતી જેમાં આગામી ૧૧/૧ થી ૨૦/૧ સુધી તાલુકા કક્ષાએ, ૨૧/૧ થી ૯/૨ સુધી જિલ્લા કક્ષાએ, ૧૦/૨ થી ૧૯/૨ સુધી પ્રદેશ કક્ષાએ, ૨૦/૨ થી ૨૮/૨ સુધી રાજ્ય કક્ષાએ અને ત્યાર બાદ ૨૯/૨ના રોજ વડનગર ખાતે પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાશે તેવી બેઠકમાં માહિતી આપી હતી. ઉપરાંત કૃતિ પ્રમાણે કન્વીનરોની પણ નિમણૂંક કરીને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે સ્થળ ફાઇનલ કર્યાની વિગતો આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખે શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં કલા મહાકુંભમાં ભાગ લે માટે પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. (ઘનશ્યામ પેડવા)

Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 01
Kala Mahakumbh 2019 Ma Balko Ne Bhaga Leva Protsahit Karava 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More