- Advertisement -

કાલોલ ખાતે વિધવા સહાયના મંજૂરી હુકમ અને પોસ્ટ પાસ બુકનું વિતરણ

વિધવા સહાય યોજનાના લાભાર્થીને  સહાય મંજૂરી હુકમ મળતાની સાથે જ તેમનું સહાય મેળવવા જરૂરી એવું પોસ્ટ એકાઉન્ટ તાત્કાલિક ખુલી જાય અને પાસબુક મળી જાય તે માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોસ્ટ વિભાગના સહયોગથી દરેક તાલુકા મથકોએ વિધવા સહાય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં કાલોલ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં 317 લાભાર્થીઓને મંજૂરી હુકમો અને પોસ્ટ ખાતાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર વિધવા બહેનોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબધ્ધ છે અને તેથી જ સરકારે 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર ધરાવતી વિધવા માતાઓને પણ વિધવા સહાય યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 02

- Advertisement -

- Advertisement -

212

Get real time updates directly on you device, subscribe now.

કાલોલ ખાતે વિધવા સહાયના 317 લાભાર્થીઓને મંજૂરી હુકમ અને પોસ્ટ પાસ બુકનું વિતરણ

વિધવા સહાય યોજનાના લાભાર્થીને  સહાય મંજૂરી હુકમ મળતાની સાથે જ તેમનું સહાય મેળવવા જરૂરી એવું પોસ્ટ એકાઉન્ટ તાત્કાલિક ખુલી જાય અને પાસબુક મળી જાય તે માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોસ્ટ વિભાગના સહયોગથી દરેક તાલુકા મથકોએ વિધવા સહાય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 01
Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 01
Related Posts
1 of 398

આ જ શ્રેણીમાં કાલોલ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં 317 લાભાર્થીઓને મંજૂરી હુકમો અને પોસ્ટ ખાતાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર વિધવા બહેનોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબધ્ધ છે અને તેથી જ સરકારે 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર ધરાવતી વિધવા માતાઓને પણ વિધવા સહાય યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

Also You like to read
1 of 209
Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 02
Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 02

ગોધરાના પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અગાઉ અમુક લાભાર્થીઓ સહાયનો મંજૂરી હુકમ મળ્યા બાદ પોસ્ટ ખાતુ ખોલાવવાનું ભૂલી જતા હતા તો કોઈકવાર ખાતુ ખોલાવવામાં વિલંબ થતો હતો જેને ધ્યાનમાં લઈને તંત્રે મંજૂરી હુકમ મળતાની સાથે જ ખાતુ ખોલી સ્થળ પર જ પાસબુક પણ ઈશ્યુ કરવાની વ્યવસ્થા ઉભી કરી છે.

Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 03
Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 03

તેમણે આ યોજનાનો લાભ મળી શકે હોય તેવી કોઈ મહિલા લાભથી વંચિત ન રહી જાય તે જોવા ઉપસ્થિતજનોને વિનંતિ કરી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઈ-બહેનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 04
Kalola Khate Vidhava Sahayana Manjuri Hukama Ane Post Pasabook Nu Vitarana 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More