કરાટેને ખેલ મહાકુંભમાં સ્થાન મળતા ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓમાં ઉત્સાહ

વેરાવળ ખાતેની સ્પર્ધામાં રેકોર્ડબ્રેક ૧૯૭૫ સ્પર્ધકો જોડાયા

વેરાવળ તા.૨૧,  રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્લેટફોમ મળી રહે તે માટે રાજ્ય સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ખેલ મહાકુંભની શરૂઆત કરી છે. ખેલાડીઓમાં રહેલી આંતરીક શક્તિને વિકસાવવા માટે સરકાર કટીબધ્ધ હોવાની સાથે અનેકવિધ નવી નવી રમતનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરાયો છે. જેના ભાગરૂપે સરકારે આ ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં કરાટે રમતનો સમાવેશ કરવામાં આવતા સૌથી વધારે ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લા માંથી સહભાગી થયા હતા. અને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Karate Ne Khel Mahakumbha Ma Sthan Malata Gir Somanath Jilla Na Kheladio Ma Utsah 01
339

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 326

વેરાવળ ખાતેની સ્પર્ધામાં રેકોર્ડબ્રેક ૧૯૭૫ સ્પર્ધકો જોડાયા

Karate Ne Khel Mahakumbha Ma Sthan Malata Gir Somanath Jilla Na Kheladio Ma Utsah 01
Karate Ne Khel Mahakumbha Ma Sthan Malata Gir Somanath Jilla Na Kheladio Ma Utsah 01
Also You like to read
1 of 138

વેરાવળ તા.૨૧,  રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્લેટફોમ મળી રહે તે માટે રાજ્ય સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ખેલ મહાકુંભની શરૂઆત કરી છે. ખેલાડીઓમાં રહેલી આંતરીક શક્તિને વિકસાવવા માટે સરકાર કટીબધ્ધ હોવાની સાથે અનેકવિધ નવી નવી રમતનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરાયો છે. જેના ભાગરૂપે સરકારે આ ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં કરાટે રમતનો સમાવેશ કરવામાં આવતા સૌથી વધારે ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લા માંથી સહભાગી થયા હતા. અને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Karate Ne Khel Mahakumbha Ma Sthan Malata Gir Somanath Jilla Na Kheladio Ma Utsah 02

ખેલ મહાકુંભ-૨૦૧૯ અન્વયે ગીર સોમનાથ જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા શ્રી સરસ્વતિ વિધ મંદિર વેરાવળ ખાતે યોજાઇ હતી. જેમાં ભાઈઓ-૧૧૭૦ અને બહેનો-૮૦૫ સહિત કુલ ૧૯૭૫ સ્પર્ધકો જોડાયા હતા. આ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલા, આર.એ.ડોડીયા અને એન.ડી.અપારનાથી સહભાગી થયા હતા. આ સ્પર્ધાનું સંકલન કરાટે એસો.પ્રમુખશ્રી સંદીપ રાઠોડે અને તેની ટીમે કર્યું હતું. તેમ જિલ્લા કન્વિનરશ્રી અર્જુન પરમારની યાદીમાં જણાવાયું છે.

Karate Ne Khel Mahakumbha Ma Sthan Malata Gir Somanath Jilla Na Kheladio Ma Utsah 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More