- Advertisement -

કાર્તિક પૂર્ણીમાના મેળામાં સોમનાથ ઉત્સવમાં સહભાગી થતા જયેશભાઈ રાદડીયા

કાર્તિક પૂર્ણીમાના મેળામાં સોમનાથ ઉત્સવમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા

વેરાવળ તા.૧૬, સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમા યોજાયેલ કાર્તિક પૂર્ણિમાના મેળાના અંતિમ દિવસે શ્રી સોમનાથ ઉત્સવમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા સહભાગી થયા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સોમનાથ ઉત્સવના અંતિમ દિવસે શ્રી અમિપ પ્રજાપતિ, શ્રીમતી આશિતા પ્રજાપતિ અમદાવાદ દ્રારા ભક્તિસંગીત, ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારૈયા અને અક્ષય પટેલ દ્રારા શિવ મહિમા, ફોરમ તન્ના, પનઘટ કલા કેન્દ્ર ગાંધીનગર દ્રારા શિવ સ્તુતી, શ્રી કુશલ દિક્ષિત, શ્રી સંતશ્રઘ્ઘા એજ્યુ.ભાવનગર દ્રારા મિશ્રરાસ સહિતના કલાકારો અને લોકનૃત્ય મંડળ દ્રારા જુદા-જુદા નૃત્યો, રાસગરબા અને તલવાર રાસ રજુ કર્યા હતા.

Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 04

- Advertisement -

- Advertisement -

202

Get real time updates directly on you device, subscribe now.

કાર્તિક પૂર્ણીમાના મેળામાં સોમનાથ ઉત્સવમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા

વેરાવળ તા.૧૬, સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમા યોજાયેલ કાર્તિક પૂર્ણિમાના મેળાના અંતિમ દિવસે શ્રી સોમનાથ ઉત્સવમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા સહભાગી થયા હતા.

Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 01
Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 01
Also You like to read
1 of 209
Related Posts
1 of 398

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સોમનાથ ઉત્સવના અંતિમ દિવસે શ્રી અમિપ પ્રજાપતિ, શ્રીમતી આશિતા પ્રજાપતિ અમદાવાદ દ્રારા ભક્તિસંગીત, ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારૈયા અને અક્ષય પટેલ દ્રારા શિવ મહિમા, ફોરમ તન્ના, પનઘટ કલા કેન્દ્ર ગાંધીનગર દ્રારા શિવ સ્તુતી, શ્રી કુશલ દિક્ષિત, શ્રી સંતશ્રઘ્ઘા એજ્યુ.ભાવનગર દ્રારા મિશ્રરાસ સહિતના કલાકારો અને લોકનૃત્ય મંડળ દ્રારા જુદા-જુદા નૃત્યો, રાસગરબા અને તલવાર રાસ રજુ કર્યા હતા.

Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 02
Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 02

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 03
Kartika Purnima Na Melama Somanatha Utsava Ma Sahbhagi Thata Jayeshbhai Radadiya 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More