- Advertisement -

કૌશિક હરિયા ટેકનીકલ સેનટર ચણોદ-વાપી ખાતે રોજગાર/ એપ્રેન્‍ટીસ ભરતીમેળો યોજાયો

૬૧૩ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી

વલસાડ જિલ્લાના ચણોદ-વાપીના કૌશિક હરિયા ટેકનીકલ સેન્‍ટર ખાતે રોજગાર કચેરી, વલસાડ અને ધરમપુર દ્વારા રોજગાર/ એપ્રેન્‍ટીસ યોજાયો હતો. આ જોબફેર માટે બોલાવાયેલ ૭૨૪૭ ઉમેદવારો પૈકી ૭૮૩ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં ઉપસ્‍થિત ૩૮ નોકરીદાતાઓ દ્વારા ૬૧૩ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી.

Kaushik Haria Technical Center Chanod Vapi Khate Rojgar Epren‍tis Bharti Melo Yojayo 02

- Advertisement -

- Advertisement -

155

Get real time updates directly on you device, subscribe now.

Kaushik Haria Technical Center Chanod Vapi Khate Rojgar Epren‍tis Bharti Melo Yojayo 03

Related Posts
1 of 483
Kaushik Haria Technical Center Chanod Vapi Khate Rojgar Epren‍tis Bharti Melo Yojayo 01

આ પ્રસંગે ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના નાયબ નિયામક ડી.કે.વસાવા, રોજગાર અધિકારી એસ.કે.પટેલ, આઇ.ટી.આઇ ભીલાડ/ વાપીના આચાર્ય જી.એન.લાડ, કૌશિક હરિયા ટેકનીકલ સેન્‍ટર વાપીના આચાર્ય જી.એન.લાડ સહિત રોજગારવાંચ્‍છુઓ હાજર રહ્યા હતા.

Kaushik Haria Technical Center Chanod Vapi Khate Rojgar Epren‍tis Bharti Melo Yojayo 02
Kaushik Haria Technical Center Chanod Vapi Khate Rojgar Epren‍tis Bharti Melo Yojayo 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More