- Advertisement -

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે સી.એમ. ડેશબોર્ડની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે સી.એમ. ડેશબોર્ડની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.એમ. ડેશબોર્ડની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી. તેઓ ગુજરાતે વિજયભાઈ રૂપાણીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઈમ મોનીટરીંગની વિકસાવેલી આ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. શ્રી ડી.એચ.શાહે આ ડેશબોર્ડની કામગીરીની વિગતોથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા.

Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 01

- Advertisement -

- Advertisement -

78

Get real time updates directly on you device, subscribe now.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે સી.એમ. ડેશબોર્ડની મુલાકાત લીધી

Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 01
Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 01

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.એમ. ડેશબોર્ડની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 04
Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 04
Related Posts
1 of 443

તેઓ ગુજરાતે વિજયભાઈ રૂપાણીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઈમ મોનીટરીંગની વિકસાવેલી આ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. શ્રી ડી.એચ.શાહે આ ડેશબોર્ડની કામગીરીની વિગતોથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા.

Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 03
Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 03

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય મંત્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ, સચિવ શ્રી અશ્વિનીકુમાર  વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 02
Kendriya Gruh Mantri Amitabhai Sahe C.m. Dashboard Ni Mulakat Lidhi 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More