ખંભાળીયા ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી

ખંભાળીયા ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવતા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા.

દેવભૂમિ દ્વારકા તા.૩૧, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિએ જામખંભાળીયા શહેરી વિસ્‍તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. જામખંભાળીયા શહેરમાં મામલતદાર ઓફિસ ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા દોડને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાએ, ગ્રીમકોના ચેરમેનશ્રી મેધજીભાઇ કણઝારીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતુ.

Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 01
190

Get real time updates directly on you device, subscribe now.

ખંભાળીયા ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવતા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા.

Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 04
Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 04

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિએ જામખંભાળીયા શહેરી વિસ્‍તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. જામખંભાળીયા શહેરમાં મામલતદાર ઓફિસ ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા દોડને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાએ, ગ્રીમકોના ચેરમેનશ્રી મેધજીભાઇ કણઝારીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતુ.

Also You like to read
1 of 179
Related Posts
1 of 367
Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 01
Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 01

આ રન ફોર યુનિટીનીમાં દોડવિરોએ સવારે ૭.૩૦ કલાકેથી મામલતદાર ઓફિસથી દોડ લગાવીને રેલ્‍વે સ્‍ટેશન થઇ મેધજી પેથરાજ છાત્રાલય પાસે સમાપ્‍ત થઇ હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઇ ચાવડા, જિલ્‍લા  વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, અધિક કલેકટરશ્રી જોશી, રમત ગમત અધિકારશ્રી ભાવેશ રાવલીયા, ખંભાળીયા મામલતદારશ્રી કથિરીયા, ભાણવડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ખીમભાઇ જોગલ, પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો, પોલીસ વિભાગ અને નગરજનો સહભાગી થયા હતા.

Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 02
Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 03
Khambhaliya Khate Run For Unity Ne Lili Jhandi Api 03

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More