- Advertisement -

ખંભાત તાલુકા માટે જન વિકાસ ઝુબેશનો પ્રારંભ

તારાપુર તાલુકામાં મળેલી સફળતાને પગલે ખંભાત તાલુકા માટે જન વિકાસ ઝુબેશનો પ્રારંભ

તારાપુર જન વિકાસ ઝુંબેશ અંતર્ગત મળેલી સફળતા ને પગલે મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના શુભ હસ્તે તારાપુર ખાતે ૨૪ હજાર લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ જન વિકાસ ઝુંબેશ રાજ્ય ભરમાં પહેલી વાર યોજાઈ હતી. જેનો સફળતાનો યશ જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને જાય છે.

Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 01

- Advertisement -

- Advertisement -

287

Get real time updates directly on you device, subscribe now.

Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 04
Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 04
Also You like to read
1 of 209
Related Posts
1 of 398
Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 03
Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 03

આ ઝુંબેશમાં  વૃદ્ધ સહાય, વિધવા મહિલા સહાય, વયોવૃદ્ધ પેન્શન, અપંગ, વિકલાંગ,  દિવ્યાંગ સાધન સહાય, માસિક નાણાકીય સહાય,  આરોગ્ય સહાય, આવી બધી  માનવ જીવન ને  ઉપયોગી  સહાયો ગ્રામિણ વિસ્તારોમાં ગરીબ પરિવારો માટે ગણી રાહત રૂપ  સાબિત  થનાર છે. તારાપુર તાલુકામાં જન વિકાસ ઝુંબેશને મળેલી સફળતાને પગલે હવે ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ગામ દીઠ  વર્ગ  એકના અધિકારી શ્રીઓની ટીમને કાર્યરત કરવામાં આવી છે. જેમાં કલેકટર શ્રી પણ જોડાશે અને પ્રાંત અધિકારી શ્રી ખંભાત દ્વારા રોજે રોજ કામગીરી ની સમિક્ષા કરવામાં આવશે અને દર સપ્તાહે બેઠક મળશે.

Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 02Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 02

Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 01 

Khambhata Taluka Mate Jana Vikasa Jhumbesa No Prarambha 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More