- Advertisement -

ખાનપુર ખાતે  છ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લાના ખાનપુર ગામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન , મહિલા આરોગ્ય મેળો , બ્લડ ડોનેશન કેમ્પ, અને૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 03

- Advertisement -

- Advertisement -

252

Get real time updates directly on you device, subscribe now.

ખાનપુર ખાતે  છ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લાના ખાનપુર ગામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, મહિલા આરોગ્ય મેળો, બ્લડ ડોનેશન કેમ્પ, અને૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 02
Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 02

જેમાં સાંસદશ્રી મિતેષ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નટવર સિંહ મહીડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એમ.ટી. છારી, ચારુતર મંડળ ના શ્રી ભીખુ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
1 of 442
Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 03
Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 03

ખાનપુર ગામે લોકોની આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી.ખાસ કરીને ને આ વિસ્તાર ની સગર્ભા મહિલાઓ ના આરોગ્ય ની સંપૂર્ણ  ચકાસણી તબીબો દ્વારા કરવામાં આવી હતી.

Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 01
Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 01

આણંદ જિલ્લાના ખાનપુર ખાતેથી ૧૦૮ની છ એમ્બ્યુલન્સને સાંસદશ્રી મિતેષ ભાઈ પટેલ ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નટવરસિંહ મહીડાના શુભ હસ્તે ઝંડી બતાવી ગ્રામિણ વિસ્તારોમાં માટે કાર્યરત કરવામાં આવી હતી. આ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આણંદ શહેર માટે પેટલાદ, બોરસદ, સોજીત્રા, ખંભાત, તારાપુર  માટે કાર્યરત રહેશે. આ પ્રસંગે ખાનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 04
Khanapura Khate Chha 108 Ambulance Nu Lokarpan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More