ખેલ મહાકુંભની કરાટે સ્‍પર્ધામાં પારડીની ત્રણ વિદ્યાર્થીનીઓ ઝળકી

ખેલ મહાકુંભની કરાટે સ્‍પર્ધામાં પારડીની ત્રણ વિદ્યાર્થીનીઓ ઝળકી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલની ટાટા વાડિયા સ્‍કૂલ ખાતે રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું. જેમાં પારડીની શાળાના ખેલાડીઓ ઊર્જા જે. મંગેરી, ક્ષિતિ એ. અદ્યાપક પ્રથમ સ્‍થાને ગોલ્‍ડ મેડલ, સૃજા એ. અદ્યાપક ત્રીજા સ્‍થાને રહી બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા હતા.

Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 01
307

Get real time updates directly on you device, subscribe now.

ખેલ મહાકુંભની કરાટે સ્‍પર્ધામાં પારડીની ત્રણ વિદ્યાર્થીનીઓ ઝળકી

Related Posts
1 of 323

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલની ટાટા વાડિયા સ્‍કૂલ ખાતે રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું.

Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 01
Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 01
Also You like to read
1 of 135

જેમાં પારડીની શાળાના ખેલાડીઓ ઊર્જા જે. મંગેરી, ક્ષિતિ એ. અદ્યાપક પ્રથમ સ્‍થાને ગોલ્‍ડ મેડલ, સૃજા એ. અદ્યાપક ત્રીજા સ્‍થાને રહી બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા હતા.

Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 02
Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 02

આ કરાટેકારો ટ્રેડિશનલ એન્‍ડ સ્‍પોર્ટસ શોટોફાન કરાટે-ડુ એસોસીએશન ઓફ ઇન્‍ડિયામાં તાલીમ લઇ રહ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને તેમની શાળા તેમજ કરાટે એસોસીએશન તરફથી અભિનંદન પાઠવી ભવિષ્‍યમાં રમતગમત ક્ષેત્રે પ્રગતિ સાધે તેવા આશીર્વાદ પાઠવ્‍યા હતા.

Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 03
Khel Mahakumbha Ni Karate S‍pardha Ma Paradini Trana Vidyarthinio Jhalaki 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More