કોડીનાર તાલુકામાં ૪૫૫ વિધવા બહેનોને વિધવા સહાય મંજુરીપત્ર એનાયત કરાયા

વેરાવળ તા. -૧  સરકારશ્રીના વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવાના અભિગમના ભાગરૂપે ઉદાર નિયમો અપનાવીને વિધવા સહાયનો વ્યાપ વધારવામાં આવ્યો છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વિધવા સહાયનો કેમ્પ તા.૩૦ સપ્ટેમ્બરના રોજ કામગીરી કરીને ૪૫૫ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમ સ્થળ ઉપર જ મંજૂર કરીને આપી દીધા હતા.

Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 02
294

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 323

વિધવા સહાય માટે ખાસ કેમ્પ યોજી સ્થળ પર આપ્યા વિધવા સહાય મંજૂરીના હુકમ

Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 04
Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 04

વેરાવળ તા. -૧  સરકારશ્રીના વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવાના અભિગમના ભાગરૂપે ઉદાર નિયમો અપનાવીને વિધવા સહાયનો વ્યાપ વધારવામાં આવ્યો છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વિધવા સહાયનો કેમ્પ તા.૩૦ સપ્ટેમ્બરના રોજ કામગીરી કરીને ૪૫૫ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમ સ્થળ ઉપર જ મંજૂર કરીને આપી દીધા હતા.

Also You like to read
1 of 135
Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 01

કોડીનાર મામલતદાર કચેરી દ્રારા તાલુકાની વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના અંતર્ગત લાભ આપવા માટે પ્રાંત અધિકારીશ્રી એમ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને વિધવા સહાય ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત નવી ગાઈડલાઈન મુજબ હવે પુખ્ત વયના બાળક હોય તો પણ વિધવા સહાય યોજનાનો લાભ મળવા પાત્ર છે. વિધવા સહાય યોજનામાં આ સુધારો થયા બાદ કોડીનાર તાલુકાની મામલતદાર કચેરી ખાતે દરરોજ ૨૦ થી ૨૫ ફોર્મ વિધવા બહેનો લઈ જમા કરાવતી હતી.

Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 02
Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 02

કોડીનાર તાલુકાની વિધવા બહેનોને મામલતદાર કચેરી ખાતે આવવું ન પડે તે માટે મહતમ વિધવા બહેનોને લાભ મળે તે માટે ગામડે ગામડે વિધવા બહેનનો રૂબરૂ સંપર્ક વિધવા સહાય યોજના માટે એક ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પર એક દિવસે ૪૫૫ વિધવા બહેનોને વિધવા સહાય મંજુરી પત્રો એનાયત કરાયા હતા. હવે દર મહિને વિધવા સહાય તેમના ખાતામાં જમા થશે.

Kodinar Talukama 455 Vidhava Bahenone Vidhava Sahaya Manjuripatr Enayat Karaya 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More