- Advertisement -

લીમખેડાના સરકારી આઇટીઆઇમાં સ્માર્ટ કલાસનું નિર્માણ ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સહયોગથી

મહિલાઓના આર્થિક ઉત્થાન માટે તાલીમ સહિત સાધન સહાય આપવામાં આવી

સમાજના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ યોગદાન આપવું જોઇએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલીટીનો ખ્યાલ આ વિચારમાંથી જ આવ્યો છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ની દાહોદ  શાખા દ્વારા આ વિચારને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવ્યો છે અને સરકારી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવ્યા છે.

Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 03

- Advertisement -

- Advertisement -

29

Get real time updates directly on you device, subscribe now.

ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સહયોગથી લીમખેડાના સરકારી આઇટીઆઇમાં સ્માર્ટ કલાસનું નિર્માણ

મહિલાઓના આર્થિક ઉત્થાન માટે તાલીમ સહિત સાધન સહાય આપવામાં આવી

સમાજના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ યોગદાન આપવું જોઇએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલીટીનો ખ્યાલ આ વિચારમાંથી જ આવ્યો છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ની દાહોદ શાખા દ્વારા આ વિચારને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવ્યો છે અને સરકારી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવ્યા છે. ઉપરાંત મહિલાઓના સ્વનિર્ભર થવા માટે પણ સહાય કરીને સામાજિક જવાબદારી નિભાવવામાં આવી છે.

Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 01
Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 01

ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ની સહાયથી લીમખેડાના સરકારી આઇ.ટી.આઇ.માં સ્માર્ટ કલાસ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઇલેકટ્રીક લેબમાં ઇલેકટ્રીક મોટરો અને ફીટર લેબ માટે બેન્ચવાઇસ જેવા સાધનોની સુવિધા પુરી પાડવામાં આવી છે.

Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 02
Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 02
Related Posts
1 of 484

આ ઉપરાંત મહિલાઓ સ્વનિર્ભર બને એ માટે પણ કંપની દ્વારા પહેલ કરવામાં આવી છે. જે મહિલાઓ ગરીબી રેખાથી પણ નીચેનું જીવન ધોરણમાં જીવે છે તેમના આર્થિક ઉત્થાન માટે ૪૦ મહિલાઓને સીવણની તાલીમ આપવામાં આવી છે. સાથે સીવવા માટેના સંચાની પણ સહાય પુરી પાડવામાં આવી છે.

Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 03
Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 03

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભગોરા, ડેપ્યુટી ડાયરેક્ટર(તાલીમ) શ્રી આર.આર. પટેલ, પ્રાન્ત અધિકારી શ્રી ડી.કે. હડીયલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સિનીયર વાઇઝ પ્રેસીડેટ શ્રી વી.આર. ગુપ્તા, અને ડી.જી.એમ. શ્રી સુનીલ કામ્બલે સહિતના સ્ટાફ ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 04
Limakheda Na Sarakari Itima Smart Class Nu Nirman Bharat Oman Refineries Limited Na Sahayogathi 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More