લુણાવાડાના ઉકરડી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

લુણાવાડાના ઉકરડી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

ગુજરાતમાં ઔધોગિક ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહયો છે, ખાનગી ક્ષેત્રમાં રોજગારવાચ્છુંઓને જિલ્લા કક્ષાએ વ્યાપક તકો મળે તેવા ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા જિલ્લા રોજગાર ભરતી મેળાનું આયોજન થાય છે તે અંતર્ગત મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા લુણાવાડા તાલુકાના ઉકરડી શ્રીજી  શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, જિલ્લા કલેક્ટર આર. બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન સહિતના અગ્રણી મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો.

Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 01
380

Get real time updates directly on you device, subscribe now.

Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 04
Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 04
Related Posts
1 of 367
  • લુણાવાડા તાલુકાના ઉકરડી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
  • રોજગાર ભરતી મેળામાં ૪૩૯ પ્રાથમિક પસંદગી
Also You like to read
1 of 178
Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 03
Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 03

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ રોજગારી મેળવનાર યુવાનોને નિમણુંકપત્ર આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા રોજગાર દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ૨૦૧૨જેટલી ખાલી જગ્યાઓ માટે ૧૦૫૯ રોજગાર વાંચ્છુંઓ હાજર રહ્યા હતા. જેમાંથી ૪૩૯ પ્રાથમિક પસંદગી પામ્યા. અમદાવાદ, વડોદરા, આણંદથી ઉપસ્થિત ૧૮જેટલા રોજગારદાતા ખાનગી એકમોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કક્ષાએ રોજગારીની જરૂરીયાત  તકો તેમજ તેમની કંપનીની કામગીરી વિશે વાર્તાલાપ કર્યો હતો. આ મહા ભરતી મેળામાં બે હજારથી વધુ રોજગારવાચ્છું યુવાન યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 02
Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 02

વિવિધ ખાલી જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન કરાવીને ઉપસ્થિત મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છું યુવાનો અને તેમને પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડવા કાર્યક્રમમાં ચાવીરૂપ માર્ગદર્શન આપનાર મહાનુભાવોને જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિએ સૌને આવકાર્યા હતા. જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓ અને શ્રીજી શૈક્ષણિક સંકુલ દ્વારા  સમગ્ર ભરતી મેળાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 01
Lunawada Na Ukaradi Khate Rojgar Bharti Melo Yojayo 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More