- Advertisement -

લન્ચ વીથ લાડલી કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય બાલીકા દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગ રૂપે બેટી બચાઓ બેટી પઢાઓ સેલ સુરેન્દ્રનગર દ્વારા શ્રી જગત ભારતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે  મોચી સમાજની વાડી ચોટીલા ખાતે ૩૦૦ માતાઓને તેમની દિકરીઓ સાથે બોલાવી લન્ચ વીથ લાડલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Lunch With Ladali Karyakram Yojayo 02

- Advertisement -

- Advertisement -

28

Get real time updates directly on you device, subscribe now.

બેટી બચાવઓ  બેટી પઢાવઓ અંતર્ગત લન્ચ વીથ લાડલી કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય બાલીકા દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગ રૂપે બેટી બચાઓ બેટી પઢાઓ સેલ સુરેન્દ્રનગર દ્વારા શ્રી જગત ભારતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે  મોચી સમાજની વાડી ચોટીલા ખાતે ૩૦૦ માતાઓને તેમની દિકરીઓ સાથે બોલાવી લન્ચ વીથ લાડલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Lunch With Ladali Karyakram Yojayo 01
Lunch With Ladali Karyakram Yojayo 01
Related Posts
1 of 484

આ કાર્યક્રમ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારીયા, આઇ.પી.એસ.અધિકારી શ્રી શેફાલી બરવાલ, ડો.અર્ચનાબેન, મહિલા કલ્યાણ અધિકારીશ્રી રચનાબેન રાવલ, જિલ્લા કો-ઓડીનેટ જલ્પાબેન ચંદેશરા  અને આંગણવાડી કાર્યકર શ્રી ગાબુ સરોજબેન દ્વારા અનેમીયા તેમજ આંણા પ્રથા, દિકરીના શિક્ષણ,  હેલ્થ અને હાઇજીંગ, ગુડ ટચ બેડ ટચ, વ્હાલી દિકરી યોજના અને વિધવા સહાય, બેટી બચાવો બેટી પઢાઓ વિષે માહિતી આપવામાં આવી હતી  અને સ્કુલ બેગનું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નેહાબેન, એમ.એસ.મકવાણા અને  જીતુભાઇએ જહેમત ઉઠાવી હતી. (માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર)

Lunch With Ladali Karyakram Yojayo 02
Lunch With Ladali Karyakram Yojayo 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More