માંડવધારના તળાવમાં ઉર્જા મંત્રીના હસ્તે જળના વધામણા

માંડવધાર ખાતેના તળાવમાં ઉર્જા મંત્રીશ્રી સૌરભાઈ પટેલના હસ્તે જળના વધામણા

બોટાદ જિલ્લાના માંડવધાર ગામ ખાતેના તળાવમાં લોકભાગીદારી અંતર્ગત ભરવામાં આવેલ જળના વધામણા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડુતોની ચિંતા કરી ખેડુતોના હિતને ધ્યાને લઈ સૌની યોજના, સુજલામ સુફલામ યોજના થકી સૌરાષ્ટ્રના દરેક સ્થળે નર્મદાના નીરને પહોંચાડયા છે ત્યારે બોટાદ જિલ્લાના પણ ચેકડેમો, તળાવોને ભરવામાં આવ્યા છે.

Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 01
242

Get real time updates directly on you device, subscribe now.

માંડવધાર ખાતેના તળાવમાં ઉર્જા મંત્રીશ્રી સૌરભાઈ પટેલના હસ્તે જળના વધામણા

બોટાદ જિલ્લાના માંડવધાર ગામ ખાતેના તળાવમાં લોકભાગીદારી અંતર્ગત ભરવામાં આવેલ જળના વધામણા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડુતોની ચિંતા કરી ખેડુતોના હિતને ધ્યાને લઈ સૌની યોજના, સુજલામ સુફલામ યોજના થકી સૌરાષ્ટ્રના દરેક સ્થળે નર્મદાના નીરને પહોંચાડયા છે ત્યારે બોટાદ જિલ્લાના પણ ચેકડેમો, તળાવોને ભરવામાં આવ્યા છે.

Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 03
Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 03
Also You like to read
1 of 176
Related Posts
1 of 364

સરકારે દરેક ગામના લોકોને પીવાના પાણી મળી રહે, ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને રાજ્યના ખેડુત સમૃધ્ધ બને તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે, મંત્રીશ્રીએ પાણીની કિમત દિવસે દિવસે સમજવી આવશ્યક બની છે તેમ જણાવી ઉપસ્થિત ખેડુતોને ટપક પધ્ધતિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતોના પાકની ખરીદી કરી પાકનો સંગ્રહ થાય તે માટે દરેક જિલ્લામાં ગોડાઉન બનાવવામાં આવ્યા છે.

Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 02
Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 02

આ ઉપરાંત ખેડુતોને સાતત્ય પૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે જરૂર પ્રમાણેના સબસ્ટેશનોનું નિર્માણ કર્યું છે. આ પ્રસંગે જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનશ્રી ભોળાભાઈ રબારી, સરપંચશ્રી જગજીવનભાઈ, સહકારી મંડળીના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ, છન્નાભાઈ, રાજુભાઈ, મહનહરભાઈ, પ્રભાતભાઈ, માધવજીભાઈ, વાલજીભાઈ સહિતના આગેવાનોશ્રી, તલાટી કમ મંત્રીશ્રી હરદેવસિંહ તેમજ મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 04
Madhavadhara Na Talava Ma Urja Mantri Na Haste Jala Na Vadhamna 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More