- Advertisement -

મહિલા હસ્તકલા મેળા માંથી ખરીદી કરવાની સુવર્ણ તક

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા આયોજીત ‘મહિલા હસ્તકળા મેળા’માંથી ખરીદી કરવાની સુવર્ણતક

ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા સૂરત શહેરના અડાજણ હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા હસ્તકળા મેળા’માંથી હસ્તકલાના મહિલા કારીગરો દ્વારા તૈયાર થયેલી ચીજવસ્તુઓ સીધી ખરીદવાની તક સુરતીજનોને મળી છે.

Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 02

- Advertisement -

- Advertisement -

113

Get real time updates directly on you device, subscribe now.

મહિલા હસ્તકલા મેળા માંથી ખરીદી કરવાની સુવર્ણ તક

  • ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા આયોજીત ‘મહિલા હસ્તકળા મેળા’માંથી ખરીદી કરવાની સુવર્ણતક
  • કારીગરો પાસેથી ખરીદી કરવાનો સુવર્ણ અવસર
  • પ્રધાનમંત્રીની અપીલને આત્મસાત કરવાની તક
  •  ૧૦૦થી વધુ સ્ટોલો દ્વારા હસ્તકળાની ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણઃ
Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 01
Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 01

ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા સૂરત શહેરના અડાજણ હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા હસ્તકળા મેળા’માંથી હસ્તકલાના મહિલા કારીગરો દ્વારા તૈયાર થયેલી ચીજવસ્તુઓ સીધી ખરીદવાની તક સુરતીજનોને મળી છે.

Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 02
Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 02
Related Posts
1 of 443

તા.૪થી જાન્યુઆરી સુધી ચાલનારા હસ્તકળા મેળામાં હાથશાળ, હસ્તકળા, માટીકામ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ જેવી વિવિધ વસ્તુઓને મહિલા કારીગરો દ્વારા નિર્મિત કરીને ૧૦૦થી વધુ સ્ટોલમાંથી ખરીદી શકાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાતના કાર્યક્રમમાં કહ્યું હતું કે, ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 03
Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 03

જેના ભાગરૂપે દેશમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને ખરીદવાનો અનુરોધ કર્યો હતો. જેથી સૂરતીજનો પણ પ્રધાનમંત્રીશ્રીની અપીલને આત્મસાત કરવાનો અવસર ઘર આંગણે મળ્યો છે જેનો લાભ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવી માટીકામમાંથી બનાવેલા ગોળા, સ્ટવ, બોટલ, હાન્ડી, કપ જેવી અનેરી વસ્તુઓ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 04
Mahila Hastakala Mela Manthi Kharidi Karavani Suvarna Tak 04

આ ઉપરાંત ચામડામાંથી બનાવેલી કમર પટ્ટા, ચંપલ તથા હસ્તકળાના મહિલા કારીગરો દ્વારા કશ્મીરી શાલ, ગાલેચા, સટ્ટાઈ, ઘર સુશોભનની વસ્તુઓ, અનેકજાતના મુખવાસ, ખાખરા, તોરણ, વિવિધ જાતના શરબતો ખરીદવાની સુવર્ણતક ઘરઆંગણે સાપડી છે જેનો શહેરીજનોએ લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More