- Advertisement -

મહિલાઓ સામે હિંસા નાબૂદી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી

મહિલાઓ સામે હિંસા નાબૂદી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી

મહિલાઓ સામે હિંસા નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત ૨૫ નવેમ્બરના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જામનગર મહાનગર સેવા સદનના આઇ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકરોને કામના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ – ૨૦૧૩ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અધિનિયમના ઇતિહાસમાં રહેલ ભંવરીદેવી સાથે બનેલ ઘટનાના અનુસંધાને સુપ્રિમ કોર્ટ દ્વારા આપેલી ગાઇડલાઇન કે જે “વિશાખા” ગાઇડલાઇન તરીકે ઓળખાય છે, તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઘરેલું હિંસા, પોકસો એક્ટ, બાળ લગ્ન વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો – બેટી પઢાઓ, વ્હાલી દિકરી યોજના, સખી – વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 03

- Advertisement -

- Advertisement -

230

Get real time updates directly on you device, subscribe now.

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલાઓ સામે હિંસા નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસ”ની ઉજવણી

Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 01
Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 01

મહિલાઓ સામે હિંસા નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત ૨૫ નવેમ્બરના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જામનગર મહાનગર સેવા સદનના આઇ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકરોને કામના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ – ૨૦૧૩ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

Related Posts
1 of 398
Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 02
Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 02
Also You like to read
1 of 209

આ અધિનિયમના ઇતિહાસમાં રહેલ ભંવરીદેવી સાથે બનેલ ઘટનાના અનુસંધાને સુપ્રિમ કોર્ટ દ્વારા આપેલી ગાઇડલાઇન કે જે “વિશાખા” ગાઇડલાઇન તરીકે ઓળખાય છે, તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઘરેલું હિંસા, પોકસો એક્ટ, બાળ લગ્ન વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો – બેટી પઢાઓ, વ્હાલી દિકરી યોજના, સખી – વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 03
Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 03

આ શિબિરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ચંદ્રેશ ભાંભી, ૧૮૧ મહિલા હેલ્પલાઇનના ગીતાબેન, ઇલાબા, મહિલા સહાયતા કેન્દ્રના ભાવિશાબેન, વન સ્ટોપ સેન્ટરના જીજ્ઞાબેન, જામનગર મહાનગર સેવા સદન આઇ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકાઓ નિયતિબેન પટેલ, સતીબેન કરમુર, રોશનીબેન ભંડેરી, વિશાખાબેન ગોહિલ, નિતાબેન પુરોહીત, આરતીબેન પુંજાણી, મિતલબેન ધારાણી, લક્ષ્મીબેન સાદીયા, હંસાબેન પરમાર, રાષ્ટ્રીય પોષણ અભિયાનના કોર્ડીનેટર ડિમ્પલબેન, ઋષિકેશભાઇ તથા આંગણવાડી કાર્યકર બહેનો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહયા હતા.

Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 04
Mahila O Same Hinsa Nabudi Antarrashtriya Divas Ni Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More