- Advertisement -

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો

જામનગર, તા.૦૧ ઓગષ્ટ : રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નને વેગવાન બનાવવાના ભાગરૂપે તા.૦૧ ઓગસ્ટ ૨૦૧૯ થી ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયુ ઉજવવાનુ નક્કી કરવામાં આવેલ છે. તે અન્વયે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ડીવાઈએસપીશ્રી સૈયદ અને ટ્રાફિક પી.આઈ. કે.કે.બુવડે લીલી ઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવેલ હતું. સર્કીટ હાઉસ ખાતેથી સીટી એ ડીવી., સીટી બી ડીવી., સીટી સી ડીવી, બેડી મરીન પંચકોષી એ ડીવી તથા પંચકોષી બી ડીવી.ના એસ.પી.સી.ના તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા હોમગાર્ડની મહિલા સભ્યો તથા એનસીસીની મહિલા કેડેટ ઉપરાંત સ્થાનીક ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આ રેલી લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતેથી નિકળી આયુર્વેદ યુનિવર્સીટી કેમ્પસ ખાતે પહોચી હતી.

Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 03

- Advertisement -

- Advertisement -

238

Get real time updates directly on you device, subscribe now.

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો

જામનગર, તા.૦૧ ઓગષ્ટ : રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નને વેગવાન બનાવવાના ભાગરૂપે તા.૦૧ ઓગસ્ટ ૨૦૧૯ થી ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયુ ઉજવવાનુ નક્કી કરવામાં આવેલ છે. તે અન્વયે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 01
Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 01

આ રેલીને ડીવાઈએસપીશ્રી સૈયદ અને ટ્રાફિક પી.આઈ. કે.કે.બુવડે લીલી ઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવેલ હતું. સર્કીટ હાઉસ ખાતેથી સીટી એ ડીવી., સીટી બી ડીવી., સીટી સી ડીવી, બેડી મરીન પંચકોષી એ ડીવી તથા પંચકોષી બી ડીવી.ના એસ.પી.સી.ના તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા હોમગાર્ડની મહિલા સભ્યો તથા એનસીસીની મહિલા કેડેટ ઉપરાંત સ્થાનીક ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આ રેલી લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતેથી નિકળી આયુર્વેદ યુનિવર્સીટી કેમ્પસ ખાતે પહોચી હતી.

Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 02
Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 02
Related Posts
1 of 451

ત્યારબાદ પી.એમ.મેહતા ઓડીટોરીયમમાં “મહિલા સુરક્ષા દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને સુરક્ષાલક્ષી તેમજ આત્મરક્ષણ કૌશલ વધે તે અંગે ડીવાઈએસપીશ્રી સૈયદ, ટ્રાફિક પી.આઈ. કે.કે.બુવડ અને મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રી ચંદ્વેશભાઈ ભાંભીએ  માર્ગદર્શન આપેલ હતુ.

Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 03
Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 03

આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, સ્ટુડન્ટ પોલીસ કેડેટની બાળાઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પ્રેક્ષાબેન ભટ્ટે કરેલ હતુ.

Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 04
Mahila Sasaktikarana Pakhavadiya Antargata Mahila Suraksa Divasa Ujavayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More